Navratri 2024: નવરાત્રી પર કરો લવિંગના ઉપાય, દૂર થશે આર્થિક તંગી અને ગૃહ કલેશ
Navratri 2024: હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, વર્ષમાં નવરાત્રીનો તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. આસો માસમાં માતાજીના નોરતા એટલે કે શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.
માતાજીના નોરતા એટલે કે નવરાત્રી આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લોકો માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે.
એવું કહેવાય છે કે, જો નવરાત્રી દરમિયાન કેટલાક પગલાં લેવામાં આવેસ તો તે ખૂબ જ અસરકારક છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક ઉપાય જણાવીશું, જેને કરવાથી તમને ગ્રહોની પરેશાનીઓમાંથી રાહત મળશે.
નવરાત્રી પર કરો લવિંગના ઉપાય - જે લોકોના ઘરમાં દરરોજ ઝઘડા થાય છે, અથવા તો કોઈને કોઈ કારણસર તેમની વચ્ચે ઝઘડાની સ્થિતિ રહે છે.
તો તમારે શારદીય નવરાત્રીના શુભ અવસર પર પીળા કપડામાં લવિંગની જોડી બાંધીને ઘરના કોઈ ખૂણામાં લટકાવી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરના વિવાદો સમાપ્ત થાય છે.

નવરાત્રી પર કરવામાં આવેલા લવિંગના ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સાથે લવિંગના ઉપાય કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, આ ઉપાય ખૂબ જ અતિ ગુપ્ત રીતે કરવો જોઈએ.
ક્યારે શરૂ થાય છે માતાજીના નવરાત્રી? - હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે આસો માસના સુદ પક્ષની એકમની તિથિ 2 ઓક્ટોબર, 2024 ના રોજ બપોરે 12:18 કલાકે શરૂ થશે.
આવા સમયે આ તિથિ 4 ઓક્ટોબરના રોજ સવારે 02:58 કલાકે સમાપ્ત થશે. ઉદયાતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે શારદીય નવરાત્રીનો પ્રારંભ 3 ઓક્ટોબરના રોજ ગુરુવારથી થઈ રહ્યો છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
