કર્ક પ્રેમ રાશિફળ 2023(Cancer Love Horoscope): લગ્નજીવનમાં તણાવની સ્થિતિ
કર્ક રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.
કર્ક પ્રેમ રાશિફળ 2023: જે રીતે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર દર સવા બે દિવસે પોતાની રાશિ બદલી નાખે છે, જે રીતે ચંદ્રના કળાઓ દરરોજ વધે-ઘટે છે, બરાબર તેવી જ રીતે આ વર્ષે કર્ક રાશિના જાતકોના ઘનિષ્ઠ સંબંધોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આ ઉતાર-ચઢાવ હકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે. આ વર્ષે તમે પ્રેમના મામલામાં કેટલીક છેતરપિંડીનો શિકાર બની શકો છો. તેથી તમે જેની સાથે જોડાઓ છો તેના વિશે પહેલા સંપૂર્ણ ખાતરી કરી લો. વર્ષની શરૂઆતમાં પંચમ ભાવમાં મંગળની દૃષ્ટિને કારણે પ્રેમ અને દાંપત્ય જીવનમાં તણાવ અને સંઘર્ષની સ્થિતિ બની શકે છે.

ઓક્ટોબર પછી સુખદ પળોમાં વધારો થશે
સંબંધોમાં ગુસ્સાના વર્ચસ્વને કારણે વિચારવા અને સમજવાની શક્તિ નબળી પડશે અને સંબંધોમાં બિનજરૂરી તકરાર થશે. આ ઉથલપાથલ એપ્રિલ સુધી ચાલુ રહેશે ત્યારબાદ ગુરુના રાશિ પરિવર્તનથી સંબંધોમાં સુધારો થવા લાગશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. લગ્નજીવનમાં મધુરતા આવવા લાગશે અને તમે તમારા જીવનસાથી સાથે મનોરંજક પ્રવાસ પર જશો. ઓક્ટોબર પછી સુખદ પળો વધશે. અપરિણીતો લગ્ન કરી શકશે, જેમને પ્રેમ નથી મળ્યો, તેમના જીવનમાં પણ પ્રેમ આવી શકે છે. તમે તમારા કોઈ ખાસ મિત્ર સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ જશો. જૂના મિત્રો છૂટા પડી જશે. તેમની સાથે તણાવ રહેશે.
શુભ રત્નઃ પોખરાજ સાથે મોતી ધારણ કરો
ઉપાયઃ ચંદ્રની પૂજા કરો અથવા દુર્ગા માતાની પૂજા કરો અને સાંજે દીવો કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
