Cancer Business Horoscope 2021: કર્ક રાશિના જાતકો માટે બિઝનેસમાં લાભના સંયોગ
Cancer Business Horoscope 2021: કર્ક રાશિના જાતકો માટે બિઝનેસમાં લાભના સંયોગ
Cancer Business Horoscope 2021: કર્ક રાશિના કારોબારીઓ માટે વર્ષ 2021 અનેક પ્રકારના પડકારો લઈને આવી રહ્યું છે. ખાસ કરીને તમને સલાહ આપવામાં આવે છે કે આ વર્ષે પાર્ટનરશિપમાં કોઈ કામ શરૂ ના કરવું. જો પહેલેથી કોઈ પાર્ટનર છે તો તેમાં પણ વધુ સતર્ક રહેવાની જરૂરત છે. પાર્ટનરશિપમાં લૉસ, દગો જેવી ઘટનાઓ થઈ શકે છે. તમારી ઉદારતાનો કોઈ ખોટો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. દશમા ભાવમાં મંગળની ઉપસ્થિતિ આજીવિકાના સાધન પ્રાપ્તિમાં રૂકાવટ પેદા કરશે.

ફેબ્રુઆરીથી જૂન2021 વચ્ચેનો સમય મહત્વપૂર્ણ છે. આ દરમ્યાન વડું રોકાણ કરવાથી બચવું પડશે. આ દરમ્યાન બિઝનેસમાં જબરા બદલાવ થવાના સંકેત પણ છે. ગ્રહ- નક્ષત્રોના સંકેત છે કે આ દરમ્યાન શેર માર્કેટમાં ભારે ઉથલપાથલ થવાના સંકેત છે માટે જો તમે જબરું રિસ્ક લેવા માટે તૈયાર હોવ તો જ રોકાણ કરો. વિદશી ટ્રેંડમાં વડું કરેક્શન આવવાથી માર્કેટ ડાઉન જઈ શકે છે. જૂન બાદ વ્યાપારિક સ્થિતિઓમાં સુધારો આવશે. તમે કોઈ રણનૈતિક યોજના બનાવી કામ કરશો તો આગળ વધવાના પૂરા ચાંસ છે. આ વર્ષ તમને ક્યાંકથી અપ્રત્યાશિત લાભ થવાની સંભાવના પણ છે. ઓક્ટોબર- નવેમ્બર વચ્ચે કોઈ જબરો પ્રોફિટ પણ થઈ શકે છે.
આ પણ વાંચો
- Taurus Business Horoscope 2021: વૃષભ રાશિના જાતકોને બિઝનેસમાં ગતિ મળશે
- Aries Business Horoscope 2021: મેષ રાશિના જાતકો માટે આ વર્ષ શુભ રહેશે, બિઝનેસના કિંગ બનશો
- Aquarius Business Horoscope 2021: શરૂઆતી પરેશાની બાદ સમય સારો છે
- Capricorn Business Horoscope 2021: સફળતા- અસફળતાનો સંયોગ ચાલુ રહેશે
- Sagittarius Business Horoscope 2021: શ્રેષ્ઠ વેપારી બનવાનો સુવર્ણ મોકો મળશે
- Scorpio Business Horoscope 2021: યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે
- Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
- Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
વિદેશી વેપારમાં પણ સારો ફાયદો કમાઈ શકો છો
ડેરી પ્રોડક્ટ, જ્વેલરી, હોટલ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ લાભ આપશે. વિદેશી વેપારથી પણ સારો ફાયદો કમાઈ શકો છો. શનિ સાથે જોડાયેલા બિઝનેસ જેવા કે કંસ્ટ્રક્શન, ઓટોમોબાઈલ, પેટ્રોલિયમ પદાર્થો વગેરે સાથે જોડાયેલા કર્ક રાશિના જાતકોએ નુકસાન ઉઠાવવું પડી શકે છે. શનિ સાથે સંબંધિત કાર્યોમાં રોકાણ કરવાથી પણ બચવું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
