Thursday Shopping Rules: ગુરુવારે આ વસ્તુઓની ખરીદી મનાય છે અપશુકન, ઘરમાં આવે છે દૂર્ભાગ્ય
Thursday Shopping Rules: જ્યોતિષ અને વાસ્તુ અનુસાર, આપણું ભાગ્ય સીધું તે વસ્તુઓ સાથે જોડાયેલું છે જે આપણે ખરીદીને ઘરે લાવીએ છીએ. ગુરુવાર ગુરુ ગ્રહનો દિવસ છે.
આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાથી ગુરુનો દોષ ઉત્પન્ન થાય છે. ગુરુદેવને પ્રસન્ન કરવા માટે ગુરુવારે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવામાં આવે છે.

ગુરુવારે શોપિંગ સંબંધિત આ ઉપાયોને અનુસરીને તમે પણ તમારુ નસીબ ચમકાવી શકો છો. જાણો ગુરુવારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુઓને ભૂલથી પણ ખરીદીને ઘરે ન લાવવી જોઈએ.
ગુરુવારે આ વસ્તુઓ ભૂલથી ના ખરીદવી
વાસ્તુ અનુસાર ગુરુવારે ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ ન લેવી જોઈએ. જેના કારણે ઘરમાં તણાવ અને ઝઘડા જેવી સ્થિતિ ઉભી થવા લાગે છે.
ગુરુવારે છરી, ખીલી, સોય કે કાતર જેવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
અઠવાડિયાના આ દિવસે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ વાસ્તુ દોષ બનાવે છે. આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. આ દિવસે મિક્સી, પ્રેસ, માઇક્રોવેવ, ઇન્ડક્શન જેવા ઉપકરણો ખરીદવાનું ટાળો.
શનિવારની જેમ ગુરુવારે લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ. જેના કારણે ગુરુ દોષ ઉત્પન્ન થાય છે. એટલા માટે આ દિવસે લોખંડની વસ્તુઓ ખાસ કરીને વાસણો લેવાનું ટાળવું જોઈએ.
ગુરુવારે પૂજા સાથે જોડાયેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
આ સાથે આંખ કે પાણી સંબંધિત વસ્તુઓ લેવાનું પણ ટાળવું જોઈએ.
ગુરુવારે મસ્કરા, ચશ્મા જેવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ આવે છે.
ગુરુવારે ખરીદો આ સામાન, મળશે શુભ પરિણામ
આ દિવસે સોનું, ચાંદી કે ઘરેણાં ખરીદવું શુભ માનવામાં આવે છે. તેનાથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે.
આ દિવસે કપડાંની ખરીદી કરવાથી પણ સારું પરિણામ મળે છે.
ગુરુવારે જ્ઞાન અને અભ્યાસ સંબંધિત વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.
ગુરુવારે ચોપડા, નકલ, પેન, સ્ટેશનરીની અન્ય વસ્તુઓ ખરીદવી જોઈએ. તેનાથી ગુરુની કૃપા જળવાઈ રહે છે અને જ્ઞાનમાં વધારો થાય છે.
પ્રોપર્ટીમાં રોકાણ કોઈ ચોક્કસ દિવસે જ કરવું જોઈએ. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે ગુરુવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ દિવસે કરેલા રોકાણનો લાભ લાંબા સમય સુધી મળે છે.
ગુરુવારે ઘર, જમીન કે દુકાન જેવી પ્રોપર્ટી કોઈપણ સંકોચ વિના ખરીદી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
