Aries(Mesh) Business Horoscope 2023: બધા અભાવ દૂર થશે
મેષ રાશિ માટે આવનારા વર્ષ 2023માં બિઝનેસમાં કેવી સફળતા મળશે તે જાણવા માટે અહીં જુઓ બિઝનેસ રાશિફળ 2023.
Aries Business Horoscope 2023: મેષ રાશિના લોકો માટે 2023નુ વર્ષ વ્યાપાર-વ્યવસાય માટે સર્વશ્રેષ્ઠ વર્ષ સાબિત થઈ શકે છે પરંતુ શરત એ છે કે તમારે સખત મહેનત કરવી પડશે. આ વર્ષે તમારા જૂના વર્ષોના બધા અભાવ દૂર થઈ શકે છે. જૂના સમયથી ચાલતા ધંધામાં પ્રગતિ થશે એટલુ જ નહિ નવુ કામ શરૂ કરવા માટે પણ સમય તમારા પક્ષમાં દેખાઈ રહ્યો છે. 17 જાન્યુઆરીથી શનિની વધતી અસરથી ઓટોમોબાઈલ, ઓઈલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, મશીનરી વગેરેને લગતા કામો ખાસ સફળ થશે.

નવા કારોબારમાં હાથ અજમાવી શકો છો
રાંધેલા ખાદ્યપદાર્થો સંબંધિત હોટલ વ્યવસાયમાં પણ પ્રગતિ દેખાઈ રહી છે. એપ્રિલથી જુલાઈ 2023 વચ્ચેનો સમય થોડો ધીમો રહેશે. આ સમય દરમિયાન તમારા કામમાં રાહત મળી શકે છે. તમે નવા વ્યવસાયમાં તમારો હાથ અજમાવી શકો છો પરંતુ મોટા નફાની અપેક્ષા રાખશો નહીં. ઓગસ્ટથી ડિસેમ્બર સુધીનો સમય વ્યવસાયને નવી ઊંચાઈ આપનાર સાબિત થશે.
કોઈ મોટો કૉન્ટ્રાક્ટ મળવાની સંભાવના
આ સમય દરમિયાન ભાગીદારીમાં કરવામાં આવેલ કામ પણ તમને લાભ આપશે. પરંતુ તમારા વ્યવસાયના વિસ્તરણ માટે તમારે લોન પણ લેવી પડી શકે છે. તેમજ જો તમે સરકારી ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ જેવું કામ કરો છો તો મોટો કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
