Aquarius(Kumbh) Business Horoscope 2023: ઉન્નતિના યોગ
કુંભ રાશિ માટે આવનારા વર્ષ 2023માં બિઝનેસમાં કેવી સફળતા મળશે તે જોવા માટે આ અહીં જુઓ બિઝનેસ રાશિફળ 2023.
Kumbh Business Horoscope 2023: કુંભ રાશિના વ્યાપારીઓ માટે વર્ષ 2023 પ્રગતિની ઘણી તકો પ્રદાન કરશે. આ રાશિનો સ્વામી 17 જાન્યુઆરીથી આ રાશિમાં આવવાનો છે. જે તકોનો વરસાદ કરશે પરંતુ તમારે ધંધાને સત્ય અને ઈમાનદારીથી આગળ વધારવો પડશે. જો તમે ચાલાકી અને છેતરપિંડીનો વેપાર કરશો તો શનિદેવ નીચે પાડી શકે છે. વર્ષ 2023માં ફેબ્રુઆરી અને જુલાઈ વચ્ચેનો સમય તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપશે. જૂના કાર્યોનો વિસ્તાર થશે. આ સાથે વ્યવસાય માટે લીધેલી જૂની લોન પણ ચૂકવાઈ જશે.

નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો
ઓગસ્ટ પછી થોડો સંયમ રાખવાનો સમય છે. આ સમય દરમિયાન તમે કોઈ નવુ કાર્ય શરૂ કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે વિસ્તરણ તમારી મર્યાદામાં થવુ જોઈએ, બિનજરૂરી વિસ્તરણ અને ઉતાવળથી કાર્યમાં નુકસાન થઈ શકે છે. આ વર્ષે નફાની ઘણી તકો આવશે ત્યારે બિઝનેસ વિસ્તરણની યોજનાઓ પર કામ કરવાનુ શરૂ કરો.
બિઝનેસમાં તમારી પ્રતિષ્ઠા વધશે
મીન રાશિના લોકો માટે વર્ષ 2023 બિઝનેસ માટે ઘણી મોટી તકો લઈને આવવાનુ છે. આ રાશિના સ્વામી ગુરુનુ સ્થાન તમારામાં સંયમ, ધૈર્ય, સદાચાર, નમ્રતાના ગુણોને વધારશે અને તમને સફળ નેતા બનાવશે. 21 એપ્રિલથી ગુરુ મેષ રાશિમાં ગોચર કરશે, તે પછી પણ સમય તમારા પક્ષમાં રહેશે. તમારામાં હિંમત અને નેતૃત્વના ગુણોનો વિકાસ થશે. જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે બિઝનેસમાં વિસ્તરણ, સ્ટાર્ટઅપ્સમાં રોકાણ, નાણાકીય સંસાધનોમાં વધારો થશે.
જૂનથી સપ્ટેમ્બર શ્રેષ્ઠ સમય
છેલ્લા કેટલાક સમયથી બિઝનેસમાં આવેલા ઉતાર-ચઢાવ આ વર્ષે દૂર થઈ જશે અને તમે સફળ બિઝનેસમેનની શ્રેણીમાં ઊભા થશો. તમારી આવકમાં વધારો થશે. એકથી વધુ ધંધામાં નફો મળશે. જો તમે આ વર્ષે કોઈ ઉદ્યોગ સ્થાપવા માંગતા હોવ તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમય શ્રેષ્ઠ રહેશે.
પૈસા કમાશો
સૌંદર્ય પ્રસાધનો, ખાનપાનની વસ્તુઓ, ખાદ્યપદાર્થો વગેરે ફાયદાકારક રહેશે. આ વર્ષે ભાગીદારીમાં કરેલા કામમાં કોઈ નુકસાન નથી. સ્ત્રી પક્ષ તરફ વેપારમાં વધુ સહયોગ મળશે. ઑક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે, તમે આવા ઘણા કામોમાંથી પૈસા કમાવશો જે તમે પહેલી વાર કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
