PM Kisan : આ તારીખે જમા થશે પીએમ કિસાન સન્માન નિધીનો 15 મોં હપ્તો, આવી રીતે ચેક કરો તમારૂ નામ
દિવાળી સાથે સાથે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. બહુ જલ્દી ખેડૂતોના ખાતમાં પીએમ કિસાન સન્માન નિધિનો 15મોં હપ્તો જમા થવા જઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 15મો હપ્તો 15 નવેમ્બર 2023 ના રોજ જમા થશે. 8 કરોડ ખેડૂતોનો 15મો હપ્તો DBT દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમામ પાત્ર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે.
PM કિસાન યોજના વિશ્વની સૌથી મોટી DBT યોજનાઓમાંની એક છે. જેમાં વાર્ષિક ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયાની રકમ સીધી ખેડૂતોને આધાર કાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
PM કિસાનના 15 હપ્તામાં 2 હજાર રૂપિયા 8 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 15મો હપ્તો એવા ખેડૂતોને જ આપવામાં આવશે, જેમના નામ લાભાર્થીની યાદીમાં હશે. આવી સ્થિતિમાં ખેડૂતો તેમના નામ લાભાર્થીની યાદીમાં ચેક કરી શકે છે.
તમારૂ નામ આવી રીતે ચેક કરો
- સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
- અહીં પેમેન્ટ સક્સેસ ટેબમાં ભારતનો નકશો દેખાશે.
- હવે જમણી બાજુએ યલો ટેબ ડેશબોર્ડ' દેખાશે તેના પર ક્લિક કરો.
- ક્લિક કર્યા પછી તમે નવા પેજ પર પહોંચી જશો.
- તમારે વિલેજ ડેશબોર્ડ ટેબ પર તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.
- અહીં રાજ્ય, જિલ્લો, તાલુકો અને પંચાયત પસંદ કરો.
- હવે તમે શો બટન પર ક્લિક કરો.
- આ પછી તમે તમારી વિગતો જોઈ શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
