Budget 2025 for Farmers : કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ કરાઈ, જાણો કેવી રીતે લાભ મેળવવો?
Budget 2025 : બજેટ 2025માં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરાઈ છે. આ નિર્ણયથી લાખો ખેડૂતોને લાભ મળશે.
કિસાન ક્રેડિટ કાર્ડ 7.7 કરોડ ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોને ટૂંકા ગાળાના લોનની સુવિધા આપે છે. વ્યાજ સબસિડી યોજના હેઠળ KCC મારફત લેવામાં આવેલી લોનની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

Kisan Credit Card (Budget 2025 for Farmers) : કિસાન ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો
- ચાર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ
- આધાર કાર્ડ
- વોટર આઈડી ઓળખ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- જમીનના દસ્તાવેજો
Kisan credit card process : ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?
- નજીકની બેંક શાખામાં સંપર્ક કરો.
- બેંક કર્મચારી પાસેથી કિસાન ક્રેડિટ કાર્ડનું અરજી ફોર્મ મેળવો.
- જરૂરી વિગતો ભરીને ફોર્મ જમા કરો.
જણાવી દઈએ કેે, બેંક, પંચાયત અને જિલ્લા પ્રશાસન સાથે મળીને કામ કરે છે, જેથી ખેડૂતોને 15 દિવસમાં અંદર કાર્ડ મળી જાય.
Kisan credit card Online process : ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- પસંદગીની બેંકની વેબસાઇટ પર જાઓ.
- હોમ પેજ પર કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો.
- જરૂરી વિગતો ભરીને સબમિટ કરો.
સબમિશન પછી તમને એપ્લિકેશન રેફરન્સ નંબર મળશે. જો તમે પાત્ર હશો તો બેંક 5 દિવસમાં તમારો સંપર્ક કરશે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાથી ખેડૂતોને વધુ નાણાંકીય સહાય મળશે, જે કૃષિ વિકાસમાં મદદરૂપ થશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
