રોયલ્સને હરાવીને મુંબઇ ફરી બન્યું ચેમ્પિયન, સચિનને શાનદાર વિદાઇ
નવી દિલ્હી, 7 ઓક્ટોબર: સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ટી-20માંથી વિદાઇ મેચના રૂપમાં યાદ કરવામાં આવનાર ફાઇનલમાં રવિવારે અંત્રે મુંબઇ ઇન્ડિયન્સે છેલ્લા છ ઓવરોની ધમાલ અને હરભજન સિંહની ફિરકીની કમાલથી રાજસ્થાન રોયલ્સને 33 રનથી હરાવીને બીજીવાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતી લીધો છે.
સલામી બેટ્સમેન ડ્વેન સ્મિથે શરૂઆતમાં રન બનાવવાનું બિડું ઝડપ્યું, પરંતુ છેલ્લી છ ઓવરોમાં 98 રન બન્યા બહેલા બેટિંગ માટે આમંત્રિત મુંબઇની ટીમ છ વિકેટ પર 202 રનના મોટા સ્કોર સુધી પહોંચી. રોહિત અને મેક્સવેલે આ ઓવરોમાં મુખ્ય રીતે રન બનાવ્યા. રોયલ્સની તરફથી પ્રવિણ તામ્બેએ ફરીથી શાનદાર બોલિંગ કરી તથા 19 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી.
આના જવાબમાં રોયલ્સ એક સમયે સારી સ્થિતિમાં દેખાઇ રહ્યું હતું. સંજુ સૈમસને 33 બોલ પર ચાર ચોગ્ગા અને એટલા છગ્ગાની મદદથી 60 રન અને અંજિક્ય રહાણેએ 47 બોલ પર પાંચ ચોગ્ગા અને બે છ ગ્ગાની મદદથી 65 રન બનાવ્યા. આ બંનેએ બીજી વિકેટ માટે 67 બોલ પર 109 રનની ભાગીદારી કરી.
ત્યારબાદ હરભજને 32 રન આપીને શાનદાર 4 વિકેટ પોતાના નામે કરી લીધી. રોયલ્સ અંતમાં 18.5 ઓવરમાં 169 પર સમેટાઇ ગયું. તેણે પોતાની છેલ્લી સાત વિકેટ માત્ર 14 રન લઇને જ ગુમાવી દીધી. કીરેન પોલાર્ડે છેલ્લી ત્રણ વિકેટ લીધી. મુંબઇને વિજેતા બનતા 25 લાખ ડોલરનું ઇનામ મળ્યું. રોયલ્સને 13 લાખ ડોલરથી જ સંતોષ માનવો પડ્યો. આ પહેલા મુંબઇ 2011માં હરભજનના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચેન્નાઇ સુપરકિંગ્સ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ટીમ હતી. તેણે 2010માં ખિતાબ જીત્યો હતો.

મુંબઇ ફરી બન્યું ચેમ્પિયન
મુંબઇ ઇન્ડિયન્સે રોયલ્સને 33 રનથી હરાવીને બીજીવાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતી લીધો છે.

-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications