IPL 2024 Auction : ઓક્શનમાં આ ખેલાડીનું નામ આવતા જ આરસીબીએ હાથ જોડ્યા, જાણો કોણ છે ખેલાડી?
આઈપીએલ મીની ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે તો ઘણા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા છે. આ લિસ્ટમાં જોશ હેઝલવુડનું નામ પણ સામેલ છે.
ઓક્શન દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડનું નામ આવતા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એવી પ્રતિક્રિયા આપી કે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઓક્શન દરમિયાન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડનું નામ આવ્યું ત્યારે આરસીબીને તેની ખરીદી માટે પૂછવામાં આવ્યું તો આરસીબીએ હેઝલવુડનું નામ સાંભળતાં જ હાથ જોડી લીધા. જણાવી દઈએ કે, તેને આ વર્ષે આરસીબીએ રિલીઝ કર્યો છે.
જોશ હેઝલવુડ આઈપીએલ 2024 ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો છે. 27 આઈપીએલ મેચોમાં 35 વિકેટનો પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ હોવા છત્તા જોશ હેઝલવુડ તેના બાળકના જન્મ માટે માર્ચ અને એપ્રિલ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેશે.
તેણે પુષ્ટિ કરી છે કે ફક્ત મે મહિનામાં જ ઉપલબ્ધ રહેશે. આ જ કારણ છે કે તમામ ટીમો તેમાં ઓછો રસ લઈ રહી છે. જણાવી દઈએ કે, ઇજાને કારણે તે આઈપીએલ 2023 માં ફક્ત ત્રણ મેચ જ રમ્યો હતો.
RCB reaction when asked about Josh Hazlewood. pic.twitter.com/Iomybm6I4N
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 19, 2023
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, પેટ કમિન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં થોડા સમય માટે સૌથી મોંઘા ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 20.5 કરોડની ભારે કિંમત ચૂકવી હતી.
જો કે આ રેકોર્ડ થોડા સમય માટે તેના નામે રહ્યો અને મિશેલ સ્ટાર્કે 24.75 કરોડ મેળવીને સૌથી મોંઘો ખેલાડી બની ગયો. તેને કોલકત્તાએ આટલા મોટા રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
