Fifa World Cup 2022: મોરક્કોને 2-0થી હરાવીને લગાતાર બીજી વાર ફાઇનલમાં પહોચ્યુ ફ્રાન્સ
ફિફા ફુટબોલ વિશ્વકપમાં ફ્રાન્સે મોરક્કોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે ફ્રાન્સ સતત બીજી વાર ફાઇનલમાં જગ્યા બનાવામાં સફળ રહી છે. ફાઇલમાં તેનો મુકાબલો આર્જેન્ટીના સામે થશે.
ફીફા વિશ્વકપના બીજા સેમિફાઇનલમાં ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. મેચમાં જોરદાર પ્રદર્શન કરીને ફ્રાંસે મોરક્કોને 2-0 થી પછાડી દિધુ હતુ. પહેલા હાફમાં બંને ટીમનો સ્કોર 1-0 હતો. પહેલા હાફની બઢતને કાયમ રાખતા ફ્રાન્સની ટીમે બીજા હાફના 79 મીનીટે બીજો ગોલ કરી દિધો હતો. ત્યાર બાદ ફ્રાન્સે મોરક્કોને 2-0 થી હાર આપી હતી.

આ જીત સાથે જ ફ્રાંસની ટીમ વિશ્વકપના ફઆઇન્લમાં પહોચી ગઇ હતી. અને હવે તેનો મુકાબલો ફાઇનલમાં આર્જન્ટીના સામે થશે. વિશ્વકપ ફ્રાંસના નામે એક રેકોર્ડ છે .જ્યારે પણ તેણે પહેલા હાફમાં લીડ લીધી છે તે મેચ ક્યારેય નથી હારી પહેલા હાફમાં લીડ લીધા બાદ ફ્રાંસે 25 વાર વિશ્વકપમાં જીત મેળવી છે. જ્યારે ફક્ત એક મેચ ડ્રો થઇ હતી. પરંતુ ફ્રાંસ ક્યારે હાર નથી જોઇ. મહત્વની વાત એ છે કે, ફ્રાંસ લગાતાર બીજીવાર વિશ્વકપ ફાઇલમાં પહોચયુ છે.
બીજા હાફમાં મોરકકોની ટીમે લગાતાર ફ્રાંસની ટીમ પર હુમલો કર્યો હતો. મોરક્કોની ટીમે લગાતાર શોટ ગોલને ટાર્ગેટ કર્યા હતા. પરંતુ તેમને કોઇ ખાસ સફળતા મળી નહોતી. પરંતુ 79 મી મીનીટે ફ્રાંસની ટીમે જબદરદસ્ત મેચમાં પરત ફરીને બીજો ગોલ કરી દિધો હતો. આ ગોલ બાદ ફ્રાંસની ટીમે મેચમાં 2-0 થી આગળ થઇ ગયા હતા. કોલો મોઆનીએ ફ્રાન્સ માટે આ ગોલ કર્યો હતો. આ ગોલ સાથે જ મોરક્કોની મેચમાં પરત ફરવાની કોઇ જ આશા રહી ના હતી. મોઆનીએ આંતરરાષ્ટ્રીય કેરીયરમાં આ પહેલો ગોલ માર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
