Year Ender 2023 : આ છે 2023 માં સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડી, જાણો લિસ્ટમાં રોહિત શર્મા ક્યાં છે?
2023 નું વર્ષ ક્રિકેટની દુનિયા માટે શાનદાર રહ્યું છે. આ વર્ષે ઘણા મોટા રેકોર્ડ બન્યા અને તુટ્યા. બેટ્સમેનોએ સિક્સરોનો વરસાદ કરીને ક્રિકેટ ફેન્સનું ખુબ મનોરંજન કર્યુ છે.
2023 માં પાંચ બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 60 થી વધુ છગ્ગા ફટકાર્યા. રોહિત શર્મા અને UAEના મોહમ્મદ વસીમ વચ્ચે સૌથી વધુ સિક્સર મારવામાં ટક્કર જોવા મળી.

આ વર્ષે સૌથી વધુ ઇન્ટરનેશનલ સિક્સર મારનાર બેટ્સમેન UAEનો મોહમ્મદ વસીમ છે. વસીમે વર્ષ 2023માં 46 મેચ રમી અને 98 સિક્સ ફટકારી.
રોહિત શર્મા અહીં બીજા નંબર પર છે. હિટમેને આ વર્ષે કુલ 80 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ 35 ઇન્ટરનેશનલ મેચોની 39 ઇનિંગ્સમાં આ સિક્સર ફટકારી.
આ યાદીમાં ત્રીજું નામ નેપાળના કુશલ માલાનું છે. આ બેટ્સમેને વર્ષ 2023માં 34 આંતરરાષ્ટ્રીય મેચોની 32 ઇનિંગ્સમાં કુલ 65 છગ્ગા ફટકાર્યા.
આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ પણ સામેલ છે. આ વિસ્ફોટક ઓલરાઉન્ડરે વર્ષ 2023માં 28 આંતરરાષ્ટ્રીય મેચોની 33 ઇનિંગ્સમાં 61 છગ્ગા ફટકાર્યા.
ન્યુઝીલેન્ડનો ઓલરાઉન્ડર ડેરીલ મિશેલ આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે. આ વર્ષે મિશેલે 51 આંતરરાષ્ટ્રીય મેચોની 55 ઇનિંગ્સમાં 61 સિક્સર ફટકારી.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
