T20 વર્લ્ડ કપ: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે વોર્મ-અપ મેચ, અહીથી જોઇ શકશો મેચ
વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજે દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડમાં પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારત અને ઇંગ્લેન્ડ બંને તેમની મુખ્ય મેચો પહેલા બે વોર્મ અપ મેચ રમશે. ભારત ઇંગ્લેન્ડ અને ઓ
વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજે દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડમાં પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારત અને ઇંગ્લેન્ડ બંને તેમની મુખ્ય મેચો પહેલા બે વોર્મ અપ મેચ રમશે. ભારત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે અને ઇંગ્લેન્ડ તેમની વોર્મ-અપ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

બંને ટીમો સુપર 12 તબક્કામાં મેચો સાથે તેમના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે ભારત 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે શરુઆત કરશે, જ્યારે ઈઓન મોર્ગનની ઈંગ્લેન્ડ 23 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે.
એમએસ ધોની CSK સાથે આઈપીએલનો ચોથો ખિતાબ જીતીને આ દરમિયાન ટીમ મેન્ટર તરીકે ભારતીય શિબિરમાં જોડાયો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
