વિરાટ કોહલીએ પોતાની Priceless Moments ફેસબુક પર શેર કરી
અમદાવાદ, 29 એપ્રિલ: ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની દરેક વાતના લોકો દીવાના છે અને લગભગ આ વાત ખુદ વિરાટ પણ બરાબર રીતે જાણે છે, એટલા માટે જ તો પોતાની સાથે જોડાયેલ દરેક વાતને હવે તેઓ મીડિયા સાથે પણ શેર કરવા લાગ્યા છે. હાલમાં વિરાટ કોહલીએ પોતાના ફેસબુક પેજ પર કેટલીક તસવીરોને Some Priceless Moments તરીકે શેર કરી છે.

તે બાળકનું નામ સિદ્ધાર્થ છે, વિરાટે જ્યારે તેને પોતાની સાઇન કરીને કેપ પહેરાવી તો તેનું સ્મિત જોવા જેવું હતું, જેનો ઉલ્લેખ ખુદ વિરાટે પોતાની પોસ્ટ પર કર્યો છે. પોસ્ટ પર લખ્યું છે કે કોહલીએ પોતાની હાજરીથી સિદ્ધાર્થ નામના આ ફેન્સના ચહેરા પર જે હાસ્ય લાવ્યું, તે અનમોલ હતું.
આપ પણ જુઓ આ તસવીરો...
Some Priceless Moments!
Posted by Virat Kohli on Monday, April 27, 2015
More From
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
