Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ODI World Cup: 5 ઓક્ટોબરથી શરુ થશે વનડે વર્લ્ડ પક 2023 જાણો કયા મેદાનમાં રમાશે ફાઇનલ?

ફાઇનલ મુકાબલો અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાશે. જો કે, બીસીસીઆઇએ આની અધિકારીક જાહેરાત નથી કરી.

ODI World Cup 2023: વનડે વર્લ્ડ કપ 2023 નું આયોજન ભારતમાં જશે. આને લઇને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. વનડે વર્લ્ડ કપ 2023 ની શરુઆત 5 ઓક્ટોબરથી થશે અને આ 19 નવેમ્બર 2023 સુધી ચાલશે. 10 ટીમ વચ્ચે રમાનાર આ મુકાબલા માટે બીસીસીઆઇએ અંદાજે 12 સ્થળોને શોર્ટ લીસ્ટ કર્યા છે. ફાઇનલ મુકાબલો અમદાવાદમાં દુનિયાના સૌથી મોટ ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે, બીસીસીાઆઇ દ્વારા આની કોઇ અદિકારીક જાહેરાત નથી કરી.

NARENDRA MODI

ESPN ક્રિકંફો ની રિપોર્ટ અનુસાર અમદાવાદ સિવાય બેંગલુરુ, ચૈન્નઇ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌૌઉ, ઇંદોર, રાજકોટ, અને મુંબઇનો શોર્ટલીસ્ટ કરવામાં આવ્યુ છે. 46 દિવસો સુધી ચાલનાર આ ટુર્નમેન્ટમાં ત્રણ નોટ આઉટ સહરિત 48 મેચ રમાશે.

બોર્ડ તરફથી ટૂર્નામેન્ટ પહેલા વર્મ-અપ મેચો માટે 2-3 અને સ્થાનોને ફ્રી જાહેરાત કરવાની પૂરી શક્યતા છે. વિકલ્પો માટે મુખ્ય કારણ વરસાદની સંભાવનાના ક્ષેત્રને સમય પર તૈયાર કરવા માટે જરુરી પાયાની જરુરીયાત ઉપસ્થિત હશે.

સામાન્ય રીતે આઇસીસી વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત એક વર્ષ પહેલા કરી દે છે. પરંતુ આ વર્ષે બીસીસીઆઇ ભારત સરકાર પાસેથી જરૂરી મંજુરી મળવાની પણ રાહ જોઇ રહ્યા છે. જેમા બે મુખ્ય મુદ્દાનો સમાવેશ કરવામાં આવે છે. જેમા ટુર્નામેન્ટમાં કરનમાં છુટ અને પાકિસ્તાનની ટીમ માટે વિઝા મંજુરીનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની ટીમે 2013 બાદ ભારતનો પ્રવાસ નથી કર્યો ગયા અઠાડીયે આઇસીસીની બેઠકમાં બીસીસીઆઇએ વૈશ્વિક સંસ્થાને આશ્વસન આપ્યુ છએ કે, પાકિસ્તાનની ટીમને ભારત સરકાર મંજૂરી આપશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X