MI vs RCB: સુપર ઓવરમાં આરસીબીની થઇ જીત, મુંબઇની હાર
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં રમાયેલી 10 મી મેચમાં, આરસીબી વિરુદ્ધ 201 રનનો પીછો કરીને મેચ મુંબઇ ઇન્ડિયનોએ જબરદસ્ત પુનરાગમન કર્યું અને સ્કોરને બરાબરી કરી ટીમને સુપર ઓવરમાં મૂકી દીધી હતી. આરસીબી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં રમાયેલી 10 મી મેચમાં, આરસીબી વિરુદ્ધ 201 રનનો પીછો કરીને મેચ મુંબઇ ઇન્ડિયનોએ જબરદસ્ત પુનરાગમન કર્યું અને સ્કોરને બરાબરી કરી ટીમને સુપર ઓવરમાં મૂકી દીધી હતી. આરસીબી ટીમે પ્રથમ બેટિંગ કરતા 201 રનનો સ્કોર બનાવ્યો, જેને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઇશાન કિશન (99) અને કિરોન પોલાર્ડ (60) ની અણનમ ઇનિંગ્સની મદદથી 201 રન બનાવી લીધી હતા. આ સીઝનની બીજી મેચ સુપરઓવર સુધી પહોંચી ગઇ હતી.

સુપરઓવરમાં, આરસીબીની ટીમે પ્રથમ બેટિંગ કરી અને માત્ર 7 રન બનાવ્યા હતા, જેના પગલે આરસીબી આ મેચ સરળતાથી જીતી હતી.
આ પણ વાંચો: MI vs RCB: આરસીબીની ધમાકેદાર બેટીંગ, મુંબઇને આપ્યું 202 રનનું લક્ષ્ય
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
