MI vs DC : મુંબઈની વધુ એક હાર, દિલ્હી 10 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં બરકરાર
દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલા હાઈ સ્કોરર મુકાબલામાં દિલ્હીએ 10 રને જીત મેળવી લીધી છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હાર્દિક પંડ્યાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવી શકી.
દિલ્હી કેપિટલ્સ માટે ફ્રેઝર મેકગર્કે 27 ઓવરમાં 6 સિક્સ અને 11 ફોરની મદદથી સૌથી વધુ 84 રન બનાવ્યા. ઓપનર અભિષેક પોરેલ 27 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો તો શાઈ હોપે 17 બોલમાં 41 રનની જોરદાર ઈનિંગ રમી.
કેપ્ટન રિષભ પંત 19 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. મેકગર્ક પછી ટ્રિસ્ટન સ્ટબ્સ સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી સાબિત થયો.
કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે કંઈ ખાસ કરી શક્યો નહીં. પાવર પ્લેમાં જ ટીમના બંને ઓપનિંગ બેટ્સમેન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. રોહિત શર્મા 8 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો તો ઈશાને 14 બોલમાં 20 રન બનાવ્યા વિકેટ ગુમાવી.
4 આ સિવાય સૂર્યકુમાર યાદવ પણ અપેક્ષાઓ પર ખરો ન ઉતરી શક્યો. જો કે, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 24 બોલમાં 46 રનની મોટી ઇનિંગ રમી. નેહલ 2 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો અને મોહમ્મદ નબી 4 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ માટે તિલક વર્માએ મોટી ઇનિંગ રમી હતી. તિલક વર્મા 32 બોલમાં 63 રન બનાવીને અણનમ રહ્યો.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
