MI vs CSK: મુંબઇએ ચેન્નાઇ સામે રાખ્યું 163 રનનુ લક્ષ્ય
યુએઈમાં આઈપીએલની સીઝન -13 શરૂ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્સીઝ ચેન્નઈ સુપર વચ્ચે પ્રથમ મેચ શરૂ થઈ હતી, જેમાં સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ
યુએઈમાં આઈપીએલની સીઝન -13 શરૂ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ વર્સીઝ ચેન્નઈ સુપર વચ્ચે પ્રથમ મેચ શરૂ થઈ હતી, જેમાં સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. ચેન્નાઇના બોલરની શાનદાર બોલિંગ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 20 ઓવરમાં મુંબઇની 9 વિકેટ ઝડપી લીધી હતી. ચેન્નાઇ સુપર કીંગ્સે જીતવા માટે 163 રન બનાવવાની જરૂર પડશે.

કોરોના હોવાના કારણે લોકો ઘરે બેઠા વર્ચ્યુઅલ રીતે મેચ જોઇ રહ્યાં છે. મહેન્દ્ર સિંહ ધોની એક વર્ષ કરતા વધુ સમય બાદ મેદાનમાં ઉતર્યા છે. પ્રેક્ષકોને મેચ રસપ્રદ બનાવવા માટે સ્ટુડીયોની મદદથી સાઉન્ડ ઇફેક્ટ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: MI vs CSK: ધોનીએ જણાવ્યું ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનું કારણ
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
