જોંટી રોડ્સનો દેખાયો ભારત પ્રેમ, પોતાની દીકરીનું નામ રાખ્યું 'ઇન્ડિયા'
મુંબઇ, 24 એપ્રિલ: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર જોંટી રોડ્સને ભારત સાથે કેટલો પ્રેમ છે તેનો અંદાજો આપ એ વાતથી લગાવી શકો છો કે તેમણે પોતાની દીકરીનું નામ ઇન્ડિયા રાખ્યું છે. રોડ્સ આ સમયે ભારતમાં આઇપીએલમાં ભાગ લઇ રહ્યા છે અને તેઓ મુંબઇ ઇન્ડિયન્સના ફીલ્ડિંગ કોચ છે.

@mipaltan good luck tonight from baby Rhodes!! India Jeanne Rhodes born 3:29pm weighing 3.7kg! Mum and baby perfect #ApunKaSuperstars
— Jonty Rhodes (@JontyRhodes8) April 23, 2015 જોંટીની પત્ની મેલાઇન જીને મુંબઇના સાંતા ક્રૂઝ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો. પોતાની દીકરીનું નામ જોંટીએ ઇન્ડિયા રાખ્યું છે. આપને જણાવી દઇએ કે જોંટીને ક્રિકેટની દુનિયામાં તેમના શાનદાર કેચ અને ફિલ્ડિંગ માટે ઓળખવામાં આવે છે.
Jonty Rhodes blessed with baby girl, born by natural water birth in India http://t.co/9R2XnkUMZQ pic.twitter.com/vs7sTd2XZF
— Times of India (@timesofindia) April 24, 2015 More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
