IPL 2020 Final: રોહિત શર્મા બોલ્યા કન્ફ્યૂઝ હતો, ખબર નહિ ટૉસ જીતીને શું કરત
IPL 2020 Final: રોહિત શર્મા બોલ્યા કન્ફ્યૂઝ હતો, ખબર નહિ ટૉસ જીતીને શું કરત
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની ફાઈનલ મેચ આજે આબુધાબી મેદાન પર રમાઈ રહી છે જ્યાં દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાનો પહેલો ખિતાબ જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરવા ઉતરશે. જ્યાં મુંબઈની ટીમ આ સીઝન ચોથી વાર જીતવા માટે દિલ્હી સામે જીત હાંસલ કરવા ઈચ્છશે જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાના 3 મુકકાબલામાં મળેલી હારથી શીખ લઈ આજની મેચમાં વાપસી કરવા માંગશે.

આબુધાબીના મેદાન પર દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો કર્યો. ટૉસ જીત્યા બાદ કેપ્ટન ઐય્યરે કહ્યું કે અમારા માટે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવું પાછલા મેચથી ઘું સારું રહ્યું. જો કે અમે આ મેચને બિલકુલ નવી રીતે લઈ રહ્યા છીએ, માટે અમે પહેલાં બેટિંગ કરવા માંગશું. ટીમમાં અમે કોઈ બદલાવ નથી કર્યો.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માએ કહ્યું કે સાચું કહું તો અમે બહુ કન્ફ્યૂઝ છીએ એટલે ટૉસ હારવાનો વધુ ગમ નથી. અમે બંને પરિસ્થિતિઓ માટે તૈયાર છીએ. ટીમમાં ઘણો પોઝિટિવ માહોલ છે અને અમે બસ મેચનો લુફ્ત ઉઠાવતાં રમશું અને ફેન્સ માટે ટ્રોફી જીતી શકીએ તેવી કોશિશ કરશું.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા, ક્વિંટન ડિકૉક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કીરોન પોલાર્ડ, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ, નાથન કુલ્ટર નાઈલ, ટ્રેન્ટ બોલ્ટ.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11: શિખર ધવન, માર્કસ સ્ટૉયનિસ, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, પ્રવીણ દુબે, કગીસસો રબાડા, એનરિચ નોર્કિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
