IPL 2024 : ચાલુ મેચમાં રિષભ પંત-રોહિત શર્મા પતંગ ઉડાવતા જોવા મળ્યા, વીડિયો વાયરલ
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં દિલ્હીએ મુંબઈને હરાવીને મુકાબલો જીતી લીધો. આ મુકાબલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન બેટિંગ કરવા મેદાનમાં આવ્યા ત્યારે રોહિત શર્મા પાસે એક પતંગ ઉડીને આવી. રોહિત શર્માએ તે પતંગ ઋષભ પંતને આપી હતી.

વિકેટ પાછળ ઉભેલા ઋષભ પંત મેદાનની વચ્ચે પતંગ ઉડાડતો જોવા મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગે ફેન્સ પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ માટે જેક ફ્રેઝર-મેકગર્કે બેટથી ધમાલ મચાવી. જેક ફ્રેઝર-મેકગર્કે માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી ફટકારી દીધી.
તેણે 27 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 84 રનની ઇનિંગ રમી. જેક ઉપરાંત શાઈ હોપે પણ ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં સુકાની ઋષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની શાનદાર ધોલાઈ કરી.
Rohit Sharma giving Rishabh Pant the kite - Pant flying it. 😄👌 pic.twitter.com/uqxmmcLBGE
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2024
258 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી ન રહી. મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ખલીલ અહેમદના બોલ પર કેચ આઉટ થયો. રોહિત શર્મા બાદ ઇશાન કિશન પણ મોટી ઇનિંગ રમી શક્યો નહીં.
ઇશાન કિશન 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો અને ટીમની સ્થિતી નાજુક થઈ ગઈ.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
