IPL 2020: દિલ્હીની લગાતાર બીજી જીત, 44 રને ચેન્નાઇની હાર
આઈપીએલની 13 મી સીઝનમાં દિલ્હીની ટીમે તેની જીતની લય જાળવી રાખી છે. શુક્રવારે દુબઇમાં રમાયેલી આઈપીએલની સાતમી મેચમાં, દિલ્હી કેપિટલ્સએ પૃથ્વી શો (64)ની શાનદાર અડધી સદીની ઇનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્
આઈપીએલની 13 મી સીઝનમાં દિલ્હીની ટીમે તેની જીતની લય જાળવી રાખી છે. શુક્રવારે દુબઇમાં રમાયેલી આઈપીએલની સાતમી મેચમાં, દિલ્હી કેપિટલ્સએ પૃથ્વી શો (64)ની શાનદાર અડધી સદીની ઇનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને 44 રનથી હરાવી હતી. આ સિઝનમાં દિલ્હીની આ સતત બીજી જીત છે. આ મેચમાં દિલ્હીએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી અને ચેન્નાઈ સામે જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ સાત વિકેટ ગુમાવ્યા બાદ 131 રન બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી.

આ પણ વાંચો: DC vs CSK: દિલ્હીએ ચેન્નાઈને આપ્યો 176 રનનો લક્ષ્યાંક
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
