DC vs SRH: દિલ્હીની દબંગ બેટીંગ, હૈદરાબાદને હરાવી પોઇન્ટ ટેબલની ટોચ પર પહોંચ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ના બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા. દિલ્હીએ આ ટાર્ગેટનો પીછો કરતા 17.5 ઓવરમાં 139 રન બનાવી આસાન જીત મેળવી હતી

દિલ્હી તરફથી બેટીંગ કરતા શિખર ધવને 37 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે સૌથી વધુ 41 બોલમાં 47 રન તથા કેપ્ટન રિષભ પંતે 21 બોલમાં 35 રન બનાવી દિલ્હીને જીત અપાવી હતી. હૈદરાબાદ તરફથી બોલિંગ કરતા રાશિદ ખાને 1 તથા ખલીલ અહેમદે 1 વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનિય છેકે હૈદરાબાદ તરફથી બેટીંગ કરતા અબ્દુલ સમાદે સૌથી વધુ 28 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને 22 રનની ઇનિંગ રમી હતી. સાહા અને વિલિયમ્સને 18-18 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના બોલરોએ અદભૂત કામ કર્યું. કાગિસો રબાડાએ 3 વિકેટ લીધી હતી. નોર્ખીયા અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી. નોરખીયાએ 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષરે પણ માત્ર 21 રન આપ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
