CSK Vs RR: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ અહીં લાઈવ જોઈ શકશો
CSK Vs RR: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ અહીં લાઈવ જોઈ શકશો
શારજાહઃ આઈપીએલની 13મી સીઝનમાં મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. રાજસ્થાન રોયલ્સનો આ સીઝનનો પહેલો મુકાબલો છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને માત આપી હતી. ચેન્નઈની ટીમ માટે સારા સમાચાર એ છે કે ઋતુરાજ ગાયકવાડની વાપસી થઈ ચૂકી છે. કોરોનાને માત આપ્યા બાદ ઋતુરાજ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મેળવવા માટે આતુર છે.

શાનદાર પ્રદર્શનથી ચેન્નઈનો હોંસલો બુલંદ છે. સેમ કુરને શાનદાર ઑલરાઉન્ડ પરફોર્મન્સ આપી ખુદને સાબિત કર્યો છે. ડ્વેન બ્રાવો આગલી મેચમાં પણ નહિ રમે. બેન સ્ટોક્સ અને સ્ટીવ સ્મિથ વિના મેદાનમાં ઉતરનાર રાજસ્થાન રોયલ્સ માટે ચેન્નઈ પર જીત હાંસલ કરવી બહુ કઠિન હશે. સ્ટોક્સ પહેલા તબક્કામાં ટીમથી બહાર છે અને કનેક્શનને બહુ અઘરું હશે. સ્ટોક્સ પહેલા તબક્કામાં ટીમથી બહાર છે અને ઈજાગ્રસ્ત સ્ટીવ સ્મિથની રમવાની સંભાવના બહુ ઓછી છે. જોસ બટલર પણ પહેલી મેચથી બહાર રહેશે, કેમ કે તેઓ પોતાના પરિવાર સાથે અલગથી આવ્યા છે અને તેમમે દુબઈમાં 36 કલાક ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ક્યારે રમાશે?
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 22 સપ્ટેમ્બરે મેચ રમાશે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્યાં મેચ રમાશે?
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.
ચેન્નઈ અને રાજસ્તાન વચ્ચે કેટલા વાગ્યે મેચ રમાશે
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે મેચ શરૂ થશે.
ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ ક્યાં જોઈ શકાશે?
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું ટેલીકાસ્ટ સ્ટાર નેટવર્ક પર થશે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચનું લાઈવ સ્ટ્રીમિંક ક્યાં જોઈ શકો?
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર જોઈ શકો છો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
