પાંચ છગ્ગા લગાવ્યા પછી પણ ધોનીએ ભરવો પડ્યો દંડ
રાંચી, 27 સપ્ટેમ્બરઃ ચેમ્પિયન્સ લીગની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પ્રચંડ ફાર્મનું પ્રદર્શન કરવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પર 1500 ડોલર અને તેમની ટીમના પ્રત્યેક સભ્ય પર 750 ડોલરનો દંડ, સ્લો ઓવર રેટના કારણે કરવામાં આવ્યો. નોંધનીય છેકે, કાલે રાંચીના ઝારખંડ ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમમાં ધોનીએ 19 બોલમાં 63 રનની આક્રમક ઇનિંગ રમી. જેમાં ચેન્નાઇએ હૈદરાબાદને સહેલાયથી 12 રનથી હરાવ્યું.

ધોનીએ ઇનિંગની 18 ઓવરમાં પાંચ ચોગ્ગા લગાવ્યા, જેમાં તેમણે માત્ર 16 બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી. જે ચેમ્પિયન્સ લીગને સૌથી ઝડપની સૌથી ઝડપી અડધી સદી છે. આ ઓવર થિસારા પરેરાએ કરી. જેમાં તેમણે બે વાઇડ બોલ ફેંકી. બીજી બોલ પર બે રન લીધા બાદ સુકાની ધોનીએ સતત ચાર છગ્ગા લગાવીને ઘરેલું દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. આ ધોનીની આ ઇનિંગના કારણે જ માત્ર પંદર બોલમાં ટીમનો સ્કોર 150થી 200 રન પહોંચી ગયો.
માત્ર એક બોલ પર જ ના બન્યા કોઇ રન
ધોનીએ 19 બોલનો સામનો કર્યો, જેમાંથી તેણે માત્ર એક બોલ પર જ કોઇ રન બનાવ્યા નહીં, બાકી 18 બોલમાં આઠ છગ્ગા, એક ચોગ્ગા ઉપરાંત સિંગલ્સ અને ડબલ્સ લીધા.
સાસું અને વહુએ સાથે જોઇ મેચ
આઇપીએલમાં મોટાભાગે મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ સાથે રહેનારી સુકાની ધોનીની પત્ની સાક્ષી આ વખતે મેદાનમાં તો નહોતી પરંતુ પોતાના ઘર પર પોતાની સાસું સાથે મેચ જોઇ રહી હતી અને ટ્વિટર પર તેના અપડેટ્સ આપી રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
