બિન્નીની વેધક બોલિંગ, ભારતનો બાંગ્લાદેશ સામે શ્રેણી વિજય
મીરપુર, 18 જૂનઃ સ્ટુઅર્ટ બિન્નીની ચાર રનમાં છ વિકેટ અને મોહિત શર્માની 22 રનમાં ચાર વિકેટની મદદથી ભારતે 105 રનના મામુલી સ્કોરવાળી મેચમાં બાંગ્લાદેશને 47 રનથી પરાજય આપીને ત્રણ મેચોની શ્રેણીને 2-0થી જીતી લીધી છે. બિન્નીને શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઇ હતી અને ઓવર 41 કરી દેવામાં આવી હતી. ભારતીય બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કરતા 25.03 ઓવરમાં માત્ર 105 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી, પરંતુ મોહિત અને બિન્નીની શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશની ટીમ 17.4 ઓવરમાં માત્ર 58 રન જ બનાવી શકી. કોઇપણ ટીમનો ભારત વિરુદ્ધ વનડેમાં ન્યુનતમ સ્કોર છે.
આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને 25.3 ઓવરમાં જ ભારતીય ટીમ 105 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઉથપ્પા 14, રહાણે 0, પૂજારા 11, રાયડૂ 1, રૈના 27, સાહા 5, બિન્ની 3, આર પટેલ 8, અમિત મિશ્રા 4, મોહિત શર્મા 4 અને યુટી યાદવે 17 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ઝિયુઅર રહેમાને 5, મોર્તઝાએ 2 અને શાકિબ અલ હસન તથા હોસિને એક-એક વિકેટ લીધી હતી.
ભારત તરફથી મળેલા 106 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ માત્ર 58 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી ઇક્બાલ 4, અનામુલ હક 0, મિથુન અલી 26, મુશફિકર રહિમ 11, શાકિબ અલ હસન 4, મહમુદલ્લાહ 0, નાસિર હોસિન 5, ઝિયુઅર રહેમાન 0, મોર્તઝા 2 રન બનાવ્યા હતા. ભારત તરફથી બિન્નીએ છ અને મોહિત શર્માએ ચાર વિકેટ લીધી હતી. બિન્નીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતની બેટિંગ

બાંગ્લાદેશની બેટિંગ

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications