મોનિકાએ ક્લિંટનને કહ્યું; હું કપડાં ઉતારું છું..તમે શરૂ...
ન્યૂયોર્ક, 3 ઓગષ્ટ: અમેરિકાના ઇતિહાસનો કાળો અધ્યાય છે બિલ ક્લિંટન અને મોનિકા લેવિંસ્કી સેક્સ સ્કેન્ડલ. અમેરિકા સહિત વિશ્વની ટીવી ચેનલો અને સમાચાર પત્રોની હેડલાઇન બનેલું સેક્સ સ્કેન્ડલ આજેપણ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનેલું છે પરંતુ આ કેસમાં 15 વર્ષ બાદ વળાંક તારે આવ્યો જ્યારે અચાનકથી મોનિકા લેવિંસ્કી અને બિલ ક્લિંટન વચ્ચે સેક્સી ટેપનો ઓડિયો મીડિયા અને અન્ય લોકો વચ્ચે લીક થયો.
ત્યારબાદ એકવાર ફરીથી વિવાદિત ચટપટી કહાની લોકો વચ્ચે એક સનસનીખેજ રીતે રજૂ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 15 વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન પર વાઇટ હાઉસમાં ઇંટર્ન કરનારી 22 વર્ષની મોનિકા લેવિંસ્કીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેના લીધી બિલ ક્લિંટનને એક મહાઅભિયોગનો સામનો કરવો પડ્યો હતો.
રાજકીય સ્તર અને ઇજ્જતના ધજાગરા ઉડ્યા બાદ નબળા પડી ગયેલા બિલ ક્લિંટનની સાથે ફ્ક્ત તે સમયે તેમની પત્ની હિલેરી ક્લિંટને સાથ આપ્યો હતો. જેના કારણે આજે પણ હિલેરી ક્લિંટને લોકો એક મહાન મહિલા અને આદર્શ પત્ની તરીકે નવાજે છે.
કહેવામાં આવે છે કે આ કેસની સુનાવણી બાદ બધા પુરાવા નષ્ટ કરી દેવામાં આવ્યા હતા પરંતુ 'શિકાગો ટ્રિબ્યૂન'એ મોનિકા અને બિલ ક્લિંટનના સેક્સી ઓડિયો ટેપને રિલીઝ કરીને ફરી એકવાર અમેરિકામાં 15 વર્ષ જુની પ્રેમકહાનીને જીવીત કરી દિધી છે.
આવો તમને જણાવીએ કે તે 3 મિનિટ 47 સેકન્ડની ટેપ રેકોર્ડિંગમાં કયા પ્રકારનો સેક્સી મેસેજ હતો જે મોનિકાએ બિલ ક્લિંટનને કર્યા હતા

'હું કપડાં ઉતારું છું...તમે મારી પાસે આવો'
ઓડિયો ટેપ અનુસાર મોનિકાએ બિલ ક્લિંટનને કહ્યું હતું કે...'હું કપડાં ઉતારું છું...તમે મારી પાસે આવો'...તમને જોઇને સારું લાગશે.

તમે એકલા સાંજે મારી પાસે આવજો
ઓડિયો ટેપ અનુસાર મોનિકાએ બિલ ક્લિંટનને કહ્યું હતું કે તમે સાંજે એકલાં મારી પાસે આવજો...જો જો બહુ મજા આવશે.

પોતાની સેક્રેટરીને ખોટો મેસેજ આપો
ઓડિયો ટેપ અનુસાર મોનિકાએ બિલ ક્લિંટનને કહ્યું હતું કે તે પોતાની સેક્રેટરીને ખોટો મેસેજ આપે કે કામ હોવાથી તે સાંજે જલદી નિકળી જશે અને તે કામ મારી સાથે હશે.

ફક્ત 15 મિનિટનો સાથ...
ઓડિયો ટેપ અનુસાર મોનિકાએ બિલ ક્લિંટનને કહ્યું હતું કે તે ફક્ત 15 મિનિટ આપણે એકાંતમાં સાથ વિતાવીશું જો જો દુનિયા રંગીન થઇ જશે.

હું ઘણી સેક્સી અને પ્રેમાળ છું...
ઓડિયો ટેપ અનુસાર મોનિકાએ બિલ ક્લિંટનને કહ્યું હતું કે હું ઘણી સેક્સી અને પ્રેમાળ છું.. જેના કારણે તમે પોતાની જાતને રોકી શકશો નહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
