Surat: કામરેજમાં રહેણાંક વિસ્તારમાં બિદાસ્ત ફરતો દેખાયો દીપડો
Surat: જંગલો કપાઇ રહ્યા છે, જે કારણે જંગલી જાનવર અવારનવાર માનવ વસાહતોની આસપાસ જોવા મળી જાય છે. આવા સમયે સુરત જિલ્લામાં પણ દીપડાએ દેખા દીધી છે.
સુરત જિલ્લામાં દીપડો અને તેના નાના બે બચ્ચા સાથે જોવા મળ્યો હતો. સીમમાં આવેલા ઝાંડી ઝાંખરામાં દીપડો જોવા મળતા એક કાર ચાલકે તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં દીપડો દેખાયા હોવાના અહેવાલો અગાઉ અનેકવાર સામે આવી ચુક્યા છે. જે કારણએ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવીને ભૂતકાળમાં દીપડાઓને પકડવામાં આવ્યા છે. હવે વધુ એકવાર દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં આવ્યું છે.
વાયરલ થઇ રહેલા વીડિયો કામરેજ તાલુકામાં આવેલા ધોરણ પારડી ગામના વગડાનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોવામાં આવ્યા અનુસાર કાંટાળી વાડમાં દીપડો અને તેના બે બચ્ચા સાથે જોવા મળ્યો હતો. જોકે, વધારે માણસોની હાજરીને કારણે દીપડો તેના બચ્ચાને લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
