Gujarat assembly bypoll 2024: વિધાનસભાની પેટાચૂંટણીમાં માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીની જીત
Gujarat assembly bypoll 2024 : લોકસભા ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઇ હતી. જેની મતગણતરી આજે કરવામાં આવી રહી છે. માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી તમામ 18 રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ છે.
માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અરવિંદ લાડાણીએ 30,797 મતોની સરસાઈથી જીત મેળવી છે.

આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 20 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ હતી અને લાડાણી તેમના નજીકના હરીફ ઉમેદવાર કોંગ્રેસ પક્ષના હરિભાઈ કણસાગરા સામે વિજયી બન્યા હતા, જેઓ 50,101 મત મેળવી શક્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે લાડાણીના રાજીનામાને કારણે આ બેઠક પર પેટાચૂંટણી ફરજ પડી હતી. અરવિંદ લાડાણી બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, અને ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડી હતી.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
