Poll of Polls Maharashtra : મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહા વિકાસ અઘાડી? જાણો શું કહે છે પોલ ઓફ પોલ્સના આંકડા?
Poll of Polls Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિની સરકાર બનવાના સંકેત મળી રહ્યાં છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે પોલ ઓફ પોલ્સના આંકડા શું કહે છે?

મહારાષ્ટ્રમાં સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ બેઠકો પર 58.27% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન ગઢચિરોલીમાં 69.22% અને સૌથી ઓછું મતદાન મુંબઈ શહેરમાં 49.07% થયું છે. પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.
શું કહે છે પોલ ઓફ પોલ્સ?
- પી-માર્ક એક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્રમાં મહાયુતિને 137-157, મહા વિકાસ અઘાડીને 126-146 સીટો તેમજ અન્યને 2-8 સીટો મળી શકે છે.
- મેટ્રિઝ એક્ઝિટ પોલ અનુસાર, મહાયુતિને 150-170, મહા વિકાસ અઘાડીને 110-130 અને અન્યને 8-10 સીટો મળી શકે છે.
- ચાણક્ય અનુસાર, મહાયુતિને 152-160, મહા વિકાસ અઘાડીને 130-138 અને અન્યને 6-8 સીટો મળી શકે છે.
- પોલ ઓફ પોલ્સ અનુસાર, મહાયુતિને 154-171, મહા વિકાસ અધાડીને 113-132 અને અન્યને 6-10 સીટો મળી શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
