જમ્મુ કાશ્મીર વિધાનસાભા ચૂંટણીના એક્સિટ પોલના પરિણામ ક્યાં અને કેવી રીતે જોશો?
Jammu and Kashmir Exit Poll: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન થયું હતું. જેની મતગણતરી 8 ઓક્ટોબરના રોજ થશે.
આ પહેલા સૌની નજર એક્સિટ પોલ પર રહેશે. જમ્મુ કાશ્મીરની 90 બેઠકોમાંથી કોને કેટલી બેઠકો મળશે તેનું અનુમાન એક્સિટ પોલમાં આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જમ્મી કાશ્મીરમાં 10 બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન સમાપ્ત થયા બાદ હરિયાણા માટે એક્ઝિટ પોલની આગાહીઓ જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, હરિયાણામાં શનિવારે સાંજે 6 કલાકે મતદાન સમાપ્ત થશે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના એક્ઝિટ પોલના પરિણામો આ પછી જ જાહેર થશે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો વિશે ઘણી ન્યૂઝ ચેનલો અને પોલસ્ટર્સ તેમની આગાહીઓ કરશે.
ભારતીય ચૂંટણી પંચ (ECI)ની માર્ગદર્શિકા અનુસાર, સમાચાર ચેનલો સાંજે 6:30 વાગ્યાથી એક્ઝિટ પોલની આગાહીઓ પ્રસારિત કરી શકે છે.
મતદારો કોઈપણ બાહ્ય પ્રભાવ વિના પોતાનો મત આપી શકે, તે માટે એક્ઝિટ પોલ સાંજે 6:30 વાગ્યા બાદ જાહેર કરવામાં આવે છે.
ભારતીય ચૂંટણી પંચ (ECI) ની માર્ગદર્શિકા અનુસાર, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 126 A હેઠળ, મતદાનની શરૂઆતથી મતદાન સમાપ્ત થયાના અડધા કલાક સુધી એક્ઝિટ પોલના પરિણામોના પ્રકાશન અથવા પ્રસાર પર પ્રતિબંધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
