Cyclone Tauktae નબળુ પડ્યુ, યુપી-ઉત્તરાખંડના હવામાન પર IMDએ આપી મોટી અપડેટ
વાવાઝોડુ હવે નબળુ પડી ગયુ છે, તેની અસર હવે વધુ નહિ રહે પરંતુ...
નવી દિલ્લીઃ વાવાઝોડુ 'તૌકતે'એ જબરદસ્ત રીતે દેશમાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાની અસર એ રાજ્યો પર પણ પડી છે જ્યાં તેણે દસ્તક નહોતી આપી. પરંતુ હવે તેની ચાલ ધીમી પડી ગઈ છે. IMD વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમારે કહ્યુ છે કે, 'વાવાઝોડુ હવે નબળુ પડી ગયુ છે, તેની અસર હવે વધુ નહિ રહે પરંતુ અમુક જગ્યાએ તેની સક્રિયતા રહેશે જેના કારણે વરસાદ થશે'.

વાવાઝોડાની અસર યુપીમાં ચાલુ રહેશે
વળી, વાવાઝોડાની અસર યુપીમાં ચાલુ રહેશે અને અહીં ભારે વરસાદ થવાના અણસાર છે. જ્યારે ઉત્તરાખંડ પર પણ આની એક દિવસની અસર રહેશે જેના કારણે ઉત્તરાખંડમાં વધુ એક દિવસ ભારે વરસાદ થશે.

ઉત્તરાખંડમાં રેડ એલર્ટ
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં રેડ એલર્ટ આપેલુ છે. અહીંના બદરીનાથ અને કેદારનાથ ધામમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ, દહેરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ, પૌડી, બાગેશ્વર, નૈનીતાલ, હરિદ્વારમાં ભારે વરસાદની સંભાવના છે.

યુપીના આ શહેરોમાં થઈ શકે છે વરસાદ
વળી, યુપીના પીલીભીત, બરેલી, રામપુર, મુરાદાબાદ, અમરોહા, બિજનૌર અને સહારનપુરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે લખનઉ, રાયબરેલી, પ્રતાપગઢ, પ્રયાગરાજ અને સુલતાનપુર, વારાણસીમાં પણ હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
