Vallabhnagar By Polls: સો જૂઠા મર્યા હશે ત્યારે અશોક ગેહલોત જન્મ્યા- કેન્દ્રીય મંત્રી
Vallabhnagar By Polls: સો જૂઠા મર્યા હશે ત્યારે અશોક ગેહલોત જન્મ્યા- કેન્દ્રીય મંત્રી
રાજસ્થાનમાં વલ્લભનગર અને ધરિયાવદ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. બંને જગ્યાએ 30 ઓક્ટોબરે મતદાન થનાર છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ રાજસ્થાન પેટાચૂંટણી 2021માં એડચોટીનું જોર લગાવી દીધું છે. કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં ખુદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ ચૂંટણી સભાઓ કરી ચૂક્યા છે.

વલ્લભનગર વિધાનસભા પેટાચૂંટમીમાં ભાજપના ઉમેદવાર હિમ્મદ સિંહના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કેન્દ્રીય ન્યાય અને વિધિ રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલે સીએમ અશોક ગેહલોત માટે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કર્યો છે.
કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બાઘેલે કહ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત માત્ર ઘોષણા મુખ્યમંત્રી છે. સો જૂઠું બોલનારા જે દિવસે મર્યા હશે તે દિવસે અશોક ગેહલોતનો જન્મ થયો હશે.
રાજસ્થાનમાં 60 લાખ ખેડૂતો લોન માફીની ઉમ્મીદ લગાવી બેઠા છે. યુવાનો નોકરીઓ માંગી રહ્યા છે અને તેમને લાકડીઓ મળી રહી છે. ગેહલોત સરકારના લોકો પેપર આઉટ કરાવી બેરોજગારોના અરમાનોનું ગળું દબાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
