Sikkim Election Result 2024 : સિક્કીમમાં SKM ક્લિન સ્વીપ તરફ, બીજેપી-કોંગ્રેસનું ખાતુ ખુલવુ અસંભવ
Sikkim Election Result 2024 : સિક્કીમ વિધાનસભા ચૂંટણીમાં સિક્કીમ ક્રાંતિકારી મોરચા બીજેપી અને કોંગ્રેસ પર ભારી પડતી જોવા મળી રહી છે. અહીં બીજેપી-કોંગ્રેસનું ખાલુ પણ ખુલતુ જોવા નથી મળી રહ્યું.
સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની 32 વિધાનસભા સીટો પર મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા સતત બીજી વખત જીત તરફ આગળ વધી રહી છે.

સિક્કિમ ચૂંટણી 2024 દરમિયાન માત્ર SKM અને SDF જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને સિટિઝન એક્શન પાર્ટી-સિક્કિમ (CAP-S) ના ઉમેદવારો પણ મેદાનમાં હતા.
સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં તમામ 32 બેઠકોના વલણો અનુસાર, SKM 31 બેઠકો પર આગળ છે. જ્યારે SDF એક સીટ પર આગળ છે. ભાજપ અને કોંગ્રેસને એક પણ બેઠક મળે તેવું લાગતું નથી.
રાજ્યમાં 146 અગ્રણી ઉમેદવારો છે, જેમાં સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંહ તમંગ, તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગ અને ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયાનો સમાવેશ થાય છે.
SKM અને SDF એ તમામ 32 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે ભાજપે 31 અને કોંગ્રેસે 12 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
લૂીધાસિક્કિમમાં મતગણતરી સુચારુ રીતે થાય તે માટે ચૂંટણી પંચે સુરક્ષાના કડક પગલાં લીધા છે. અન્ય પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થશે.
ઇન્ડિયા ટુડે-માય એક્સિસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ, SKM કુલ વિધાનસભા બેઠકોમાંથી લગભગ 24-30 બેઠકો સાથે રાજ્યમાં સત્તા જાળવી રાખે તેવી શક્યતા છે. જ્યારે ભાજપ લગભગ 2 બેઠકો જીતે તેવી ધારણા છે. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024માં વિરોધ પક્ષ એસડીએફ સહિત અન્ય પક્ષો 0-6 બેઠકો જીતી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
