S.Phangnon Konyak બની રાજ્યસભાની અધ્યક્ષતા કરનાર પહેલી નાગાલેન્ડની મહિલા સભ્ય
નાગાલેન્ડથી ચૂટાયેલી પહેલી રાજ્યસભા સભ્ય એસ ફાંગનોન કોન્યાકે મંગળવાર પહેલી વાર રાજ્સસભાની અધ્યક્ષતા કરી હતી. આ પદ પર પહોચનાર નાગાલેન્ડની પહેલી મહિલા સભ્ય બની છે.

ફાગનોન કોન્યાક નાગાલેન્ડથી એપ્રિલ 2022માં રાજ્યસભા માટે ચૂટાયેલી પહેલી મહિલા છે. અને સંસદ કે રાજ્ય વિધાનસભાના કોઇ પણ સદન માટે ચૂંટાયેલી રાજ્યની બીજી મહિલા બની છે.
એસ ફાંગનોન કોન્યાકના રાજ્યસભાની અધ્યક્ષની ખુરશી સંભાળતા દેશના પ્રધાનમંત્રીને શુભકામાના પાઠવી હતી. તેમજ રાજ્યસભાની ખુરશી સંભાળનાર કોન્યાકે કહ્યુ કે, રાજ્યસભાની અધ્યક્ષતા કરતા ગૌરવની લાગણી અનુભવુ છુ. ખુશી છે કે, સંવિધાન અનુ. જનજાતિ આદેશ વિધેયક 2022 સદન દ્વારા પસાર થયા બાદ આ સાર્થક રહ્યુ હતુ.
આ સાથે જ તેમણે પીએમ મોદીની દુરદેશી નેતૃત્વના વખાણ કર્યા હતા. આજ પીએમ મોદીના કાર્યકાળમાં મહિલાઓને રાજનીતિ અને નેતૃત્વમાં ઉચિત સમ્માન અને સ્થાન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડનો પણ આભાર માન્યો હતો.
રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ગયા સપ્તાહ કેન્યાક સહિત ત્રમ અન્ય મહિલા સભ્યોને નામિત કર્યા હતા. લૈંગિક સમાનતા લાવાના ઉદ્શ્યથી કોન્યાક સહીત કુલ ત્રણ મહિલા સભ્યો જેમા પીટી ઉષા, સપાની કોજિયા ખાન અને બજીડીની સુલતા દેવને પણ અધ્યક્ષના પેનલમાં નામિત કરવામાં આવી છે. પેનલમાં નામાંકિત આ તમામ મહિલા સભ્યો પહેલી વાર સંસદ બની છે. માનસૂન સત્ર પહેલા પુનર્ગઠિત પેનલમાં ચાર પુરુષ સભ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
