Mokama By Election માં RJD નેતા નીલમની જીત, ભાજપને મળી કારમી હાર
Mokama By Election : બિહારમાં આજે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપની કારમી હાર થઇ છે.
Mokama By Election : બિહારમાં આજે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપની કારમી હાર થઇ છે. Mokama By Electionમાં બાહુબલી નેતા અનંત સિંહની પત્ની અને RJD નેતા નીલમ સિંહએ મોટા માર્જિનથી જીત મેળવી છે. આ પ્રસંગે RJD નેતા નીલમ સિંહે જણાવ્યું હતું કે, તેમને પોતાની જીત અંગે કોઇ શંકા ન હતી. ભાજપની હાર નિશ્ચિત જ હતી.

ચૂંટણી માત્ર ઔપચારિકતા હતી!
જીત બાદ નીલમ સિંહે જણાવ્યું હતું કે, મારી જીત નિશ્ચિત જ હતી. મેં પહેલેથી જ જણાવ્યું હતું કે, મારી સામે સ્પર્ધા કરી શકે એવું કોઇ ચૂંટણી મેદાનમાં બીજું કોઈ નથી. ચૂંટણી માત્ર એક ઔપચારિકતા હતી. મોકામા પરશુરામની ભૂમિ છે, લોકો લોભી નહીં થાય. ધારાસભ્ય રહેલા અનંત સિંહે લોકોની સેવા કરી હતી. તેઓ હવે પરિણામ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નીલમ બાહુબલી અનંત સિંહની પત્ની છે અને RJDએ તેમને પોતાનો ઉમેદવાર બનાવ્યા હતા. તેમની સામે ઉભેલી ભાજપની મહિલા ઉમેદવાર બીજા નંબરે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
