Rajasthan Election Result 2023: રાજસ્થાનમાં ભાજપને મળી બહુમતી, આટલી બેઠકમાં સમેટાઇ કોંગ્રેસ
Rajasthan Election Result 2023: રાજસ્થાનની 200માંથી 199 વિધાનસભા બેઠક માટે 3 ડિસેમ્બરના રોજ 8 કલાકથી મત ગણતરી ચાલી રહી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીત મેળવી છે. ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સાથે કોંગ્રેસ 69+ બેઠકો પર લીડ મેળવી છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપે અત્યાર સુધીમાં 103 બેઠકો જીતી છે અને 12 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસે 58 સીટો જીતી છે, અને 11 સીટો પર આગળ ચાલી રહી છે.

રાજસ્થાનમાં ભાજપ કોણ આગળ -
06:20 PM સુધીનો ટ્રેન્ડ : BJP 115+ સીટો પર આગળ છે. જેમાંથી તેણે 102 સીટો પર જીત મેળવી છે. કોંગ્રેસ 69+ સીટો પર આગળ છે. જેમાંથી તેણે 58 સીટો પર જીત મેળવી છે.
સાંજે 06:00 વાગ્યા સુધીનો ટ્રેન્ડ: ભાજપ 115+ સીટો પર આગળ. કોંગ્રેસ 69+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 14 બેઠકો પર આગળ છે.
03:00 PM સુધીનો ટ્રેન્ડ: BJP 114+ સીટો પર આગળ. કોંગ્રેસ 70+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 14 બેઠકો પર આગળ છે.
બપોરે 02:30 વાગ્યા સુધીના ટ્રે્ન્ડ: ભાજપ 110+ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 74+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 12 બેઠકો પર આગળ છે.
01:00 PM સુધીનો ટ્રેન્ડ: BJP 111+ સીટો પર આગળ છે. કોંગ્રેસ 73+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 15 બેઠકો પર આગળ છે.
12:00 વાગ્યા સુધીનો ટ્રેન્ડ: ભાજપ 109+ સીટો પર આગળ છે. કોંગ્રેસ 73+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 16 બેઠકો પર આગળ છે.
સવારે 11:30 વાગ્યા સુધીના ટ્રેન્ડ: ભાજપ 110+ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 68+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 16 બેઠકો પર આગળ છે.
સવારે 10:30 વાગ્યા સુધીનો ટ્રેન્ડઃ ભાજપ 109+ સીટો પર આગળ છે. કોંગ્રેસ 74+ સીટો પર આગળ છે. અન્ય પક્ષો 17 બેઠકો પર આગળ છે.
સવારે 9.30 વાગ્યા સુધીનો ટ્રેન્ડઃ ભાજપ 107+ સીટો પર આગળ છે. કોંગ્રેસ 80+ સીટો પર આગળ છે.
રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થયુ હતું મતદાન - રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે રાજ્યની એક વિધાનસભા બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી અને માત્ર 199 બેઠકો પર જ મતદાન થયું હતું.
ચૂંટણીના પરિણામો પહેલા આવેલા લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ સ્પર્ધાની આગાહી કરવામાં આવી હતી. જોકે, કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
