Punjab News : ફેક સર્ટિફિકેટ બનાવવાવાળા પર માન સરકારની લાલ આંખ, લીધો મોટો નિર્ણય
Punjab News : પંજાબમાં બનાવટી અનુસુચિત જાતિના સર્ટિફિકેટ બનાવવાવાળાને હવે ચેતી જવાની જરુર છે. ઘણા લોકો આવા બનાવટી સર્ટીફિકેટ બનાવીને યોગ્ય ન હોવા છતા સરકારી વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવે છે.
કેબિનેટ મંત્રી ડૉ બલજીત કૌરે આવી ઘટનાઓને ગંભીરતાથી લેતા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

પંજાબમાં બનાવટી SC પ્રમાણપત્ર મેળવનારાઓએ સાવચેત રહેવાની જરૂર છે. ઘણા લોકો એવા છે કે, જેઓ નકલી પ્રમાણપત્રો બનાવીને લાયક ન હોવા છતાં સરકારની અનેક યોજનાઓનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા કેબિનેટ મંત્રી ડૉ. બલજીત કૌરે અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
કેબિનેટ મંત્રી ડૉ. બલજીત કૌરે અધિકારીઓને આ મામલાની તપાસ કરવા કડક સૂચના આપી છે અને બનાવટી પ્રમાણપત્રો બનાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી ઝડપી કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિભાગને બનાવટી પ્રમાણપત્રો બનાવવાની ઘણી ફરિયાદો મળી રહી છે, જેના માટે હવે દર મહિને સમીક્ષા બેઠક યોજાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
