Punjab News : CM ભગવંત માન કરશે આદમપુર ફ્લાયઓવરનો શિલાન્યાસ
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 18 મેના રોજ આદમપુર પહોંચશે. મુખ્યમંત્રી ભગવંત માન ગત ઘણા સમયથી પેન્ડિગ પડેલા ફ્લાયઓવરના કાર્યને લીલી ઝંડી આપશે. આ સાથે સાથે તેઓ પંજાબ કેબિનેટની બેઠકમાં ઘણા અન્ય કાર્યોનો શિલાન્યાસ કરશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 18 મેની બેઠકમાં 26,000 શિક્ષકોને કન્ફર્મ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશને પંજાબ સાથે જોડતા અને મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ એવા આદમપુર ફ્લાયઓવર પર કામ અટકી જવાને કારણે ટ્રાફિકને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

આગામી દિવસોમાં ધૂળ-માટી અને મસમોટા ખાડાઓ વચ્ચે અટવાયેલા વાહનચાલકો પોતાની જાતને કોસતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રાહત મળવાની છે. આવા સમયે, 18 મે ના રોજ પંજાબ કેબિનેટની બેઠક પણ યોજવામાં આવી છે, જેમાં ઘણા લોકોની માંગણીઓ મુખ્ય રીતે ઉઠાવવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
