રાજ્યપાલને કાળા વાવટા બતાવનાર સ્વરાજ્ય સંગઠનના સભ્યોની ધરપકડ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનો કાફલો રવાના થઈ રહ્યો હતો ત્યારે સ્વરાજ સંગઠનના કેટલાક સભ્યોએ કાળા ઝંડા બતાવ્યા હતા.
Chhatrapati Shivaji Rao Controversy: મહારાષ્ટ્રના રાજ્યપાલ શુક્રવારે પૂણે પહોંચ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનો કાફલો રવાના થઈ રહ્યો હતો ત્યારે સ્વરાજ સંગઠનના કેટલાક સભ્યોએ કાળા ઝંડા બતાવ્યા હતા. જેમને પૂણે પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લીધા હતા. જી મહારાજ પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં રાજ્યના રાજ્યપાલને આ કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને માનદ ડિગ્રી આપતી વખતે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ શિવસેનાએ જોરદાર વિરોધ કર્યો અને ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય વિપક્ષી નેતાઓએ કોશ્યારીને રાજ્યપાલ પદેથી હટાવવાની માંગ કરી.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા છત્રપતિ શાહુ નવેમ્બરની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ શિવાજી મહારાજને ભૂતકાળના આદર્શ ગણાવતા ભાજપના નેતા નીતિન ગડકરીને વર્તમાન સમયના આદર્શ ગણાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
