Parliament Session : 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર, જાણો આ વખતે શું હશે ખાસ?
Parliament Session : સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારની નીતિઓને કારણે આ સત્ર હંગામેદાર રહેવાની પુરી સંભાવના છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાગ સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી યોજાશે. સંસદીયમંત્રી કિરણ રિજિજુએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે.

આ સત્ર દરમિયાન 26 નવેમ્બરે સંસદ બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ ઉજવશે. આ ઉત્સવ બંધારણ ગૃહના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં ઉજવવામાં આવશે.
વિગતે માહિતી આપતા કિરણ રિજિજુએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ સરકારની ભલામણ પર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2024 દરમિયાન શિયાળુ સત્ર 2024 માટે સંસદના બંને ગૃહો બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ સત્ર દરમિયાન કેન્દ્ર વીમા ક્ષેત્રને વધુ ઉદાર બનાવવા માટે વીમા કાયદામાં નોંધપાત્ર સુધારાઓ લાગુ કરવાના હેતુથી એક બિલ રજૂ કરાઈ શકે છે. આ યોજનાઓમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ મર્યાદા વર્તમાન 74% થી વધારીને 100% કરવાની અને જીવન અને બિન-જીવન વીમા ક્ષેત્રો બંને માટે સંયુક્ત લાયસન્સિંગ સિસ્ટમ દાખલ કરવાનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
