One Nation One Election : લોકસભામાં રજુ નથી થાય વન નેશન વન ઈલેક્શન બીલ, જાણો કેમ?
One Nation One Election : કેબિનેટની મંજુરી બાદ લોકસભામાં રજુ થવા જઈ રહેલા વન નેશન વન ઈલેક્શન બીલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે.
અહેવાલો અનુસાર, વન નેશન વન ઈલેક્શન બીલને સોમવારે લોકસભામાં રજુ નહીં કરવામાં આવે. સરકારે હાલ રજુઆત ટાળી દીધી છે.

અહેવાલો અનુસાર, આ બીવ હવે આ સપ્તાહના અંતમાં લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સરકાર આ પહેલા નાણાકીય કાર્યો પૂર્ણ કરશે.
આ પહેલા બે બિલ બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ સોમવાર 6 ડિસેમ્બરે રજૂ થવાના હતા. હવે આ બીલ તે દિવસના એજન્ડામાંથી દૂર કરવામાં આવ્યા છે. આ બીને કેમ મુલતવી રખાયા તેના કારણો પણ સામે આવ્યા નથી.
સરકાર આંતરિક સૂત્રો અનુસાર, સોમવારે ચર્ચા માટે નિર્ધારિત અનુદાન માટેની પૂરક માંગણીઓ પસાર કરવા સહિતની નાણાકીય બાબતો પૂર્ણ કર્યા પછી આ અઠવાડિયાના અંતમાં રજૂ કરવામાં આવી શકે છે.
સોમવારના કાર્યક્રમમાંથી આને દૂર કરવામાં આવ્યા હોવા છતાં સરકાર હજુ પણ સ્પીકરની મંજૂરી સાથે પૂરક એજન્ડા દ્વારા કાયદાકીય દરખાસ્તો રજૂ કરી શકે છે.
આ બંને બિલનો હેતુ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાનો છે. સંસદીય પ્રોટોકોલ મુજબ ગયા અઠવાડિયે આ સાંસદોને વહેંચવામાં આવ્યા હતા. સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરે શરૂ થયું હતું અને 20 ડિસેમ્બરે સમાપ્ત થવાની ધારણા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
