નોકરાણી સાથે બળાત્કારના આરોપમાં ફસાયા વધુ એક આપ નેતા
આમ આદમી પાર્ટીની મુસીબતો પુરી થવુંનું નામ જ નથી. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સંદીપ કુમારના સેક્સ સ્કેન્ડલથી પાર્ટી હજુ બહાર આવી જ ના હતી. ત્યાં જ પંજાબમાં એક આમ આદમી પાર્ટીના નેતા પર નોકરાણી સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. આ બળાત્કારનો આરોપ બીજા કોઈએ નહીં પરંતુ પાર્ટીના કાર્યકર્તાએ જ લગાવ્યો છે.

પાર્ટી ઓબ્જેર્વર વિજય ચૌહાણ પર બળાત્કારનો આરોપ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પ્રેસ કોન્ફ્રન્સમાં પાર્ટી ઓબ્જેર્વર વિજય ચૌહાણ પર નોકરાણી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે વિજય ચૌહાણે બળાત્કાર કર્યા પછી નોકરાણીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

દિલ્હીની આગ પહોંચી પંજાબ સુધી
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સંદીપ કુમારના સેક્સ સ્કેન્ડલથી પાર્ટી હજુ થી બહાર આવી જ ના હતી. ત્યાં જ પંજાબમાં એક આમ આદમી પાર્ટીના નેતા પર નોકરાણી સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો.

પંજાબમાં સુચ્ચાં સિંહના કારણે મુસીબતમાં ફસાઈ હતી આપ.
પંજાબમાં પૂર્વ પાર્ટી સંયોજક સુચ્ચાં સિંહ છોટેપૂર પર ટિકિટ વેચવાનો આરોપના કારણે આપમાં ખુબ જ બબાલ મચી હતી. પાર્ટીએ સુચ્ચાં સિંહને છોટે પૂરમાં પદથી હટાવી દીધો હતો.

પાર્ટી વિધાયકે લગાવ્યો આપ નેતા પર યૌનશોષણનો આરોપ
પાર્ટી વિધાયક દેવેન્દ્ર સહરાવતે હાલમાં જ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ટિકિટના બદલે મહિલાઓનું યૌનશોષણ કરવાનો પંજાબના મોટા નેતાઓ પર આરોપ લગાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
