તારક મહેતાની અલવિદા સાથે જ શોમાં થઇ નવી એન્ટ્રી, મચી ગયો હોબાળો
અહેવાલ છે કે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશને માટે અલવિદા કહી દીધું છે અને તે હવે આ શોમાં તારક મહેતાની ભૂમિકામાં જોવા મળશે નહીં.
અહેવાલ છે કે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશને માટે અલવિદા કહી દીધું છે અને તે હવે આ શોમાં તારક મહેતાની ભૂમિકામાં જોવા મળશે નહીં. જ્યાં શૈલેષ લોઢાએ શોમાંથી વિદાય લીધી છે, ત્યાં જ તારક મહેતા શો માં એક નવી એન્ટ્રી પણ થઈ છે.

જ્યારે કેટલાક જૂના ચહેરાઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે કેટલાક નવા ચહેરા પણ શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે. આવો જ એક નવો ચહેરો શો સાથે જોડાયેલો છે, જેનું નામ છે ખુશ્બુ પટેલ.
શોમાં ખુશ્બુ પટેલ પ્રતિક્ષાનો રોલ નિભાવતી જોવા મળી રહી છે. જો તમે આ શો રોજ જોશો તો તમને ખબર પડશે કે, પ્રતિક્ષા કોણ છે અને જો તમને ખબર ન હોય તો ઉલ્લેખનીય છે કે, પ્રતિક્ષા એ જ છે જેના પર પોપટલાલની રાહનો અંત આવ્યો છે.
હા... પોપટલાલના ભાવિ દુલ્હનિયાની રાહ જોવાઈ રહી છે, પોપટલાલના સંબંધની વાત પાક્કી થઈ ગઈ છે. ખુશ્બુ પટેલ નામની અભિનેત્રી આ રોલ કરી રહી છે. શોમાં ખૂબ જ શરમાળ છોકરીના રોલમાં જોવા મળેલી ખુશ્બુ પટેલની રિયલ લાઈફ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સ્ટાઇલિશ છે.
ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો છે જે દર્શાવે છે કે, તે મુસાફરીનો કેટલો શોખીન છે અને તેને સ્ટાઇલમાં રહેવું કેટલું પસંદ છે. ખુશ્બુ પટેલ અત્યારે ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે, તેથી ખુશ્બુ પટેલ પણ શોમાં આટલું મહત્વપૂર્ણ પાત્ર મળવાથી ખૂબ જ ખુશ છે, જોકે આ પાત્ર કાયમી છે કે, હંગામી તે વિશે હાલ કંઈ કહી શકાય નહીં.
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ના ચાહકોને એક બાદ એક આંચકા મળી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક શૈલેષ લોઢા એટલે કે તારક મહેતાએ શો છોડી દીધો છે. હવે આ શોની સૌથી પ્રખ્યાત મહિલા અભિનેત્રી શો છોડવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન દત્તા એટલે કે બબીતાજી શોને અલવિદા કહી શકે છે. તેનું કારણ નવા શોનો ભાગ બનવા જઈ રહી છે તેવુ માનવામાં આવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
