મંત્રીપરિષદની બૈઠકમાં વીજન 2024 પર પીએમ મોદીનું ફોક્સ, જુના સંસદ ભવનમાં થશે મૌનસૂન સ્તર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અંદાજે 4 કલાક સુધી ચાળશે મંત્રી પરીષદની બેઠક સંપન્ન થઇ ગઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રગતી મૈદાન કન્વેશન સેન્ટરમાં મંત્રીપરીષદની બૈઠકની અધ્યક્ષતા કરી હતી.

બૈઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીટિગની ફોટો ટ્વીટર પર શેયર કરી હતી. મંત્રીપરિષદની સાથે મર્થક થઇ, જેમા અણે વિવિધ નીતિ સંબંધી મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કર્યુ હતુ. ન્યુઝ એજેન્સી એએનઆઇ અનુસાર મંત્રાલય વિવિધ કેન્દ્રીય યોજનાઓ અને તેના કાર્યવન્વયની રિપોર્ટ રજુ કરી શકે છે.
આ સાથે જ કેન્દ્ર સરકાર 20 જુલાઇથી શરુ થઇ રહેલા સંસદના મૌનસૂન સત્રની તૈયારી માટે એજેન્ડા પણ તૈયાર કરી રહી છે. બૈઠકમાં પીએમ મોદીએ સાથી મંત્રીઓને કહ્યુ કે, ચૂંટણી વર્ષને જોતા ખૂબમ મહેનત કરો, ફક્ત આવનાર લોકસભા ચૂંટણીને ના જોતા ફક્ત 2047 તરફ જોતા તમારુ કામ કરો. આ સાથે જ પીએમ મોદીએ સરકારના 9 વર્ષના કમકાજની 9 મહિનામાં કહેવામાં કહ્યુ છે.
#WATCH | Delhi: In today's meeting, topics like vision 2047, developmental works, steps to take India forward, infrastructure development, were discussed...": Union Minister Meenakshi Lekhi on meeting of the Council of Ministers pic.twitter.com/ip4R1iisJd
— ANI (@ANI) July 3, 2023
મૌનસસુન સત્રની મીટિગ પર બોલતા કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, આ બેઠકમાં વિજન 2024 અને વિકાસ સાથે જોડાયેલા પગલા પર ચર્ચા કરવામાં આવ હતી. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યુ કે, "અમારુ ફોક્સ પાયાનુા વિકાસ પર છે. બૈઠકમાં એ કહેવામાં આવ્યુ છે કે, જે મંત્રાલયોને પણ બીલ લાાવાના હોય તે જલ્દી જ લાવે. આ વર્ષનું સમૌનસૂન સત્ર જના સંસદ ભવનમાં જ થશે આજની બેઠકમાં દેશને આગળ લઇ જવાની વાત પર ચર્ચા થઇ હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
