મળો અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર કરનાર DySP નવેંદુ સિંહને, રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત થઈ ચુક્યા છે
યુપી પોલીસે ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. અસદ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી અસદને યુપી પોલીસના બે બહાદુર પોલીસ ઓફિસર DSP નવેંદુ સિંહ અને વિમલે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. ઝાંસીના આ એન્કાઉન્ટર બાદ હવે લોકો નવેંદુ સિંહની ચર્ચા કરી રહ્યા છે.
એસટીએફના ડીએસપી નવેંદુ સિંહ અને ડીએસપી વિમલ આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમાંથી એક ડીસીપી નવેંદુ સિંહ છે. વેંદુ સિંહ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે અને તેમને 2018માં STFમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલમાં તે STFમાં DCP તરીકે તૈનાત છે. તેમણે એન્કાઉન્ટરમાં ઘણા ખતરનાક બદમાશોને માર્યા છે.

ગયા વર્ષે તેમણે બે ઈનામી ગુનેગારોને ઠાર કર્યા હતા. તેમને ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે. નવેંદુ સિંહને 2008માં રાષ્ટ્રપતિ વીરતા ચંદ્રક મળ્યો હતો. આ સિવાય 2014 માં રાષ્ટ્રીય બહાદુરી મેડલ પણ તેમને એનાયત કરાયો છે. 2022 માં સ્વતંત્રતા દિવસ પર તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
નવેંદુ સિંહની ગણતરી યુપી પોલીસના બાહોશ અધિકારીઓમાં થાય છે. એક વખત એન્કાઉન્ટર દરમિયાન તેમને ગોળી પણ વાગી હતી. એન્કાઉન્ટરમાં તેને હાથ અને ગરદનમાં ગોળી વાગી હતી. તેમના નામે ઘણા ખતરનાક બદમાશોના એન્કાઉન્ટર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
