'કરોડો લોકોની કડવી યાદોને તાજી કરશે', CM મમતા બનર્જીએ પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસ મનાવા પર આપતિ વ્યક્ત કરી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનદ બોસ એક વાર ફરી ખૂલીને આમને સામને આવી ગયા છે. આ વખતે બંગાળ સ્થાપના દિવસને લઇને બંને વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમત્રી મમતા બેનર્જીએ 20 જુને બંગાળના સ્થાપના દિવસની ઉજવણી કરવાનો રજ્યપાલ સીવી આનંદ બોસના નિર્ણય પર સવાલ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે આ મામલે રાજ્યપાલને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં મંગળવારે પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસ મનાવાનો આગ્રહ કર્યો છે.
સીએમ મમતા બેનર્જીએ કહ્યુકે, હુ એ જાણીને સ્તબ્ધ છુ કે, તમે 20 જુનનારોજ રાજબવનમાં ખે કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. સ્વતંત્રતા બાદથી આપણે પશ્ચિમ બંગાળમાં ક્યારેય પણ આનંદિત નથી થયા. આપણે વિભાજનને સાંપ્રદાયિક તાકતના પરિણામસ્વરૂપ જોયા છે. જેનો અત્યાર વિરોધ ના કરી શકાય
મામતા બેનર્જીએ કહ્યુ કે, પશ્ચિમ બગાળને 1947 માં સૌથી દર્દનાક પ્રક્રિયાના માધ્યમથી વિભાાજન બંગાળ રાજ્યથી અળગ કરવામાં આવ્યુ હતુ. સીમા પર લાખોલોકોનુ વિસ્થાપનનો પણ સમાવેશ થાય છે. લાખો પરિવારોના લોકોના મૃત્યુ થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ કે, બંગાળનું વિભાજન રાજ્યના લોકોની દુ:ખદ નિયતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
