મહારાષ્ટ્ર: પૂણેની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભિષણ આગ, 12 લોકોના મોત
મહારાષ્ટ્રના પુનામાં એક કેમિકલ પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી છે. સોમવારે પુનાના ઘોટાવાડે ફાટામાં કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગમાં 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પાંચ લોકો હજી પણ પ્લાન્ટમાં લાગેલી આગમાં ફસાયા છે, જે શોધી શકાયા નથી
મહારાષ્ટ્રના પુનામાં એક કેમિકલ પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી છે. સોમવારે પુનાના ઘોટાવાડે ફાટામાં કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગમાં 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પાંચ લોકો હજી પણ પ્લાન્ટમાં લાગેલી આગમાં ફસાયા છે, જે શોધી શકાયા નથી. આગ વિશે બાતમી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજી બહાર આવ્યું નથી.

ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્લાન્ટમાં આગ લાગતા સમયે 37 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. 12 લોકોની લાશ મળી આવી છે અને 5 લોકોની શોધખોળ બાકી છે. આ ઉપરાંત 20 લોકોને પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
