Karnataka Election BJP Lost: સીએમ બોમ્મઈએ કર્ણાટકમાં હાર સ્વીકારી, કહ્યુ - 2024માં વાપસી કરીશુ
Karnataka Election BJP Lost: મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કર્ણાટકમાં ભાજપની હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે જ્યારે સંપૂર્ણ પરિણામ આવશે ત્યારે અમે તેનું વિગતવાર વિશ્લેષણ કરીશું, વાસ્તવિક આંકડા હજુ આવવાના બાકી છે, આ વલણો છે.
એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે, અમે માત્ર વિશ્લેષણ જ નહીં પરંતુ ક્યાં ખામી છે તેનું મૂલ્યાંકન પણ કરીશું. અમે જોઈશું કે ક્યાં-ક્યાં ભૂલો થઈ છે, અલગ-અલગ સ્તરે કઈ-કઈ ભૂલો થઈ છે, અમે ફરી એકવાર સંગઠનને સંગઠિત કરીશું અને લોકસભાની ચૂંટણીમાં કમબેક કરીશુ.

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચની વેબસાઈટ પર જે પરિણામો સામે આવ્યા છે તેમાં કોંગ્રેસ 128 સીટો પર આગળ છે જ્યારે ભારતીય જનતા પાર્ટી 68 સીટો પર આગળ છે. જેડીએસની વાત કરીએ તો તે 22 સીટો પર આગળ છે. જ્યારે 4 અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને સર્વોદય કર્ણાટક પક્ષ 1-1 બેઠક પર આગળ છે. નોંધનીય છે કે રાજ્યમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે, સંપૂર્ણ બહુમતી માટે 123 બેઠકો જરૂરી છે. પરંતુ કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીના આંકથી પણ આગળ જતી જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
