Jharkhand Poll of Polls : ઝારખંડમાં હેમંત સોરેન સરકારની વાપસી કેટલી સંભવ? જાણો શું કહે છે પોલ ઓફ પોલ્સ?
Jharkhand Poll of Polls : ઝારખંડમાં બે ચરણમાં થયેલા મતદાન બાદ પોલ ઓફ ફોલ્સના આંકડા સામે આવી ગયા છે. આ આંકડામાં આવનારી સરકારને લઈને સંકેત મળ્યા છે.
80 સીટો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં સરકાર બનાવવા માટે 41 સીટો જીતવી જરૂરી છે. અહીં એનડીએ અને ઈન્ડિયા વચ્ચે સીધો મુકાબલો છે.

પોલ ઓફ પોલ્સના આંકડા પર વિશ્વાસ કરીએ તો ઝારખંડમાં ઈન્ડિયા અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અહીં ચૌકાવનારા પરિણામો આવી શકે છે.
ઝારખંડ ચૂંટણીના 7 એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આ એક્ઝિટ પોલમાં મોટી સંખ્યામાં બીજેપી ગઠબંધનની તરફેણમાં છે, જે સંકેત આપી રહ્યા છે કે આ વખતે ઝારખંડમાં સત્તા પરિવર્તન થઈ શકે છે.
બીજી તરફ કેટલાક પોલ્સ જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનની તરફેણમાં છે. ઓછા માર્જિનને કારણે બન્ને વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે છે.
એબીપી-મેટરાઇઝ એક્ઝિટ પોલ 2024
BJP (NDA) : 42-47 સીટો
JMM અને કોંગ્રેસ (INDIA) : 25-30 બેઠકો
અન્ય : 1-4 બેઠક
પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલ 2024
BJP (NDA) : 42-48 સીટો
JMM (ભારત : 16-23 બેઠકો
કોંગ્રેસ (INDIA) : 25-30 બેઠકો
AJSU (NDA) : 2-5
ચાણક્ય એક્ઝિટ પોલ 2024
BJP (NDA) : 45-50 સીટો
JMM અને કોંગ્રેસ (INDIA) : 35-38 બેઠકો
અન્ય : 3-5 બેઠક
JVC એક્ઝિટ પોલ 2024
BJP (NDA) : 40-44 સીટો
JMM અને કોંગ્રેસ (INDIA) : 30-40 બેઠકો
અન્ય : 0-1 બેઠક
PMarq એક્ઝિટ પોલ 2024
BJP (NDA) : 31-40 સીટો
JMM અને કોંગ્રેસ (INDIA) : 37-47 બેઠકો
અન્ય : 1-6 બેઠક
એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ 2024
BJP (NDA) : 25 સીટો
JMM અને કોંગ્રેસ (INDIA) : 53 બેઠકો
અન્ય : 3 બેઠક
દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ 2024
BJP (NDA) : 37-40 સીટો
JMM અને કોંગ્રેસ (INDIA) : 36-39 બેઠકો
અન્ય : 0-2 બેઠકો
ઝારખંડ પોલ ઓફ પોલ્સ 2024
BJP+ (NDA) : 38 થી 43 સીટો
JMM+ (INDIA) : 34 થી 41 બેઠકો
અન્ય : 2 થી 4 બેઠક
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
